SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ / ધ્યાન અને કાયોત્સર્ગ // [૯] ધ્યાન : આનન્દલોકની યાત્રા ધ્યાનશતકગ્રંથ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લધ્યાનનું વર્ણન આપે છે. યોગશાસ્ત્ર પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત ધ્યાનની વ્યાખ્યા આપે છે. સ્વરોદય જ્ઞાન ગ્રંથ (પૂ. ચિદાનંદજી) આ જ ચાર ધ્યાનોની વ્યાખ્યા થોડી જુદી રીતે આપે છે, જે આપણે આગળ જોઈ ગયા. ધ્યાનવિચારગ્રંથ ચોવીસ જાતના ધ્યાનનું વર્ણન કરે છે. એમાં ૧૨ ધ્યાનના મૂળ પ્રકારો છે; તે જ એક એક પ્રકારને “પરમ” લગાડી બીજા ૧૨ ભેદો કરાય છે. પૂજ્યપાદ અધ્યાત્મયોગી આચાર્યપ્રવર શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજે આ ગ્રંથ પર સરસ વિવેચના આપી છે. ૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy