________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી વયે સંઘના હિતનાં આવાં કાર્યો, ધનસંપત્તિની સગવડ હોય તે પણ કેઈક જ કરી શકે. ધર્મ, સંઘ તથા પ્રજાના કલ્યાણને લગતાં કાર્યો કરવાની ભાવના હોય તે જ આ કાર્યો થઈ શકે. પિતાના મૂળ ક્ષાત્રતેજ અને એસવાલ વંશના ગુણને સાર્થક કરે તેવાં આ કાર્યો તેમના જીવનને યશસ્વી બનાવે છે.
પ્રકરણ પાંચની પાદન
૧. “ઐચૂકાસ', પૃ૦ પર અને “રાસસાર', પૃ. ૨૩ ૨. “ ગૂપાસ', પૃ. ૭૩૬ ૩. જુઓ : “પ્રપૂ', પૃ. ૧૮ અને “તીસે', પૃ. ૧૦ ૪. આનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે –
"... the Jain magnate Shantidas Jawahari of Ahme. dabad, who flourished during the reigns of Jahangir and Shah Jahan, and whose great resources as a fina. ncier and business connections as a jeweller, enabled him to enjoy considerable favour and influence at the imperial court at Delhi. The high social position he attained also helps to prove that the Hindu merchants and financiers of Gujarat during the 17th century, especially in the major towns of the province, enjoyed complete freedom to pursue their normal activities in trade and commerce, and to amass great wealth, even if they were debärred frum the exercise of higher political and administrative functions."
- “HOG', Vol 1, p. 140
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org