SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પES સંઘપતિ શ્રી શાંતિદાસ ૫. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “Shantidas was a very devout Jain and spent his great resources freely on purposes enjoined by his faith.” -“HOG', Vol. II, p. 140. ૬. આનું મૂળ અ ગ્રેજી લખાણ આ પ્રમાણે છે – "During a long and eventful career, Shantidas appears to have travelled extensively in India both for religious and for professional purposes, for he was not only one of the foremost jewellers and financiers of his day but as a devout Jain leader he considered it his duty to make frequent pilgrimages to the holy centres of Jainism.” - -“SHG', p. 54 ૭. “જેરામા', સમાલોચના, પૃ. ૯ ૮. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “ He was honoured alike by the people and the emperor." -SFSJ : The Modern Review, July 1930, p. 28 ૯. “પ્રપૂ', ૫૦ ૧૮ ૧૦. શ્રી ચિંતામણિ પ્રશસ્તિ' મુનિ શ્રી જિનવિજયજી દ્વારા શોધવામાં આવેલ એક અમુદ્રિત કૃતિ છે, જેની સવિશેષ વિગત આ જ પુસ્તકના “શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર' નામે પ્રકરણ નંબર આઠમાં આપવામાં આવી છે. ૧. આનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે – “ The earliest event referred to in the Chintamani poem is dated Samvat 1669 (A. D. 1612-13) when Shantidas consecrated an image of Mahasnáth at the holy centre of Shatrunjaya." -'SHG', p. 54 ૧૨. શ્રી શાંતિદાસ શેઠે કાઢેલ પાલીતાણા-સિદ્ધાચલજીના સંઘની વિગત અહીંયાં “પ્રપૂ” માં પૃ. ૧૯-૨૦માં રજૂ કરવામાં આવેલ માહિતીને આધારે આપવામાં આવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy