SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. વગશેઠ શાંતિદાસ ઝવેરી એક સતિ વધારે હોવાને કારણે છે. આ એક વધારાની રતિ એટલે ભાગ્ય. બાદશાહ થવાની રતિ – ભાગ્ય – આપનામાં છે અને અમારામાં તે નથી.” આ જવાબ સાંભળીને બાદશાહ જહાંગીર ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા. (૩) ચાર ગેળાને પ્રસંગ " બાદશાહે આ પછી પણ શાંતિદાસની પરીક્ષા કેયને એક અને પ્રસંગ શ્રીયુત્ મેહનલાલ દલીચંદ દેશાઈ આની સાથે જ નૈધતાં જણાવે છે કે બાદશાહે ચાર ગેળા એવી રીતે બનાવ્યા કે જેથી તે ચારે ય ઉપરથી એકસરખા જ લાગે, પણ વજનમાં એકબીજાથી ચડેઆ ચાર ગોળા અનુક્રમે જવાહિર, સોનું, ત્રાંબું અને લોઢું – એમ ચાર વસ્તુના બનાવેલા હતા. આ ચાર મેળામાં મૂલ્યમાં ભારે કેશુ?એ પ્રશ્ન પૂછતાં શ્રી શાંતિદાસ શેઠે ચિંતામણિ મંત્રના પ્રભાવે જવાહિરને ગળે બતાવી આપે. આ જવાબથી પણ બાદશાહ અત્યંત ખુશ થયે. શાહ ઝવેરી શ્રી શાંતિદાસ શેઠ . શ્રી શાંતિદાસે મોગલ બાદશાહના દરબારમાં શાહી ઝવેરી તરીકેનું સ્થાન કઈ રીતે પ્રાપ્ત કર્યું ? તે દર્શાવતા (અ) હીરાનું મૂલ્ય કેટલું? (બ) ઝવેરમાં કીડાને પ્રસંગ (ક) “મારી કિંમત કરે” અને (૩) ચાર ગોળાને પ્રસંગ – આ ચારે ય પ્રસંગમાં વિગતભેદે ઘણા છે. આવા પ્રસંગેના વર્ણનમાં કદાચ અતિશક્તિ હોય, કલપનાના રંગે ભળ્યા હોય તે શક્ય છે, છતાં શાંતિદાસે મેગલ રાજદરબારમાં શાહી ઝવેરી તરીકે મેળવેલ સ્થાનને નિર્દેશ કરતા આ પ્રસંગને અનેક પુસ્તકમાં જે રીતે ઉલેખ છે તે જોતાં આવા પ્રસ સાવ આધાર વગર, નવલકથાના પ્રસંગની જેમ, કેવળ કલ્પનાથી જ લખવામાં આવ્યા હોય એમ માનવું વધુ પડતું ગણાય. - શ્રી શાંતિદાસને કયા પ્રસંગથી શાહી ઝવેરીનું સન્માન મળ્યું તે વિવાદને પ્રશ્ન ગણી શકાય અને આ વિવાદને ઉકેલ મેળવવા માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy