________________
કુટુંબ, વંશ અને પૂર્વ
૮. વાછાને વસાશેઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.
૯. શ્રી શાંતિદાસ શેઠ અને તેમના કુટુંબીઓને ઉલ્લેખ પાલીતાણામાં આવેલ મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન (દાદા)ના પરિરમાંની મૂર્તિઓના શિલાલેખમાં જોવા મળે છે; કારણ કે આ પરિકર શ્રી શાંતિદાસ શેઠે ભરાવેલ હતું. "
“આપેઈ'માં પૃ. ૮૬ ઉપર આ શિલાલેખને ઉતારે છે, જે આ પ્રમાણે છે – __.. " (१) सं. १६७० वर्षे श्री अहम्मदावादवास्तन्य श्री उ(भोसवालज्ञातीय वृद्धशाखीय साह (२) वछा भार्या बाई गोरमदे सुत सा (०) सहसकरण भार्या सेभागदे सुतेन साह वर्धमान लघुभ्राता (३) सांतिदास नाम्ना भार्या सुरमदे सुत सा० पनजी प्रमुख कुटुंबयुतेन स्वमातुल सा. श्रीपाल प्रेरितेन (४) श्री आदिनाथपरिकरः प्रतिमाचतुष्कसहितः कारितः प्रतिष्ठितश्च श्री तपागच्छे भट्टारक श्री हेम [વિમર].”
: આ શિલાલેખમાં વર્ધમાનને ઉલ્લેખ સભાગ( સૌભાગ્યદેવી)ના પુત્ર તરીકે થયું છે. અને વાછાનાં પત્નીનું નામ ગરમદે અપાયું છે.
આ ઉપરાંત ઐરાસ'ના પૃ. ૫૩ ઉપર સહસ્ત્રકિરણના પુત્રો સંબધી નીચેની ધ કરવામાં આવી છે:
સહસ્ત્રકિરણને કેટલા પુત્રો હતા, એ સંબંધી તપાસ કરતાં જણાય છે કે, હેમને બે પુત્રો હતાવર્ધમાન અને શાંતિદાસ, લીંબડીના ભંડારમાં “વૃત્તિ
'ની એક પ્રતિ છે, તેના અંતમાં આ પ્રમાણે લખેલું છે – '. “ “साह श्रीवच्छा सुत साह सहस्रकिरणेन स्वभंडारे - गृहीत्वा सुतवर्धमानરતિલાસપરિણાનાથ”
ભાવનગરના પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજના ભંડારમાં પુષ્પમાછત્તિ નામની એક પ્રતિની અંતમાં પણ ઉપર પ્રમાણેના જ શબ્દો છે.”
૧૦. “SHG”માં પૃ. ૬૧ ઉપર શાંતિદાસના પૂર્વજોને જે કોઠે આપવામાં આવ્યું છે. તેમાં વિરમદેવીને સૌભાગ્યદેવીની નહીં, પણ કુમારીની દીકરી તરીકે દર્શાવવામાં આવી છે.
૧૧. જુઓઃ “પ્રપૂ’ પૃ. ૬-૯.
૧૨. “ગૃપાઅમાં પૃ. ૭૭૭ ઉપર શ્રી શાંતિદાસ મૂળ અમદાવાદના, સૂરતના કે દિલ્હીના – કથાના વતની તે બાબતને શંકાસ્પદ ગણુને તેમને અમદાવાદના વતની ગણવા વધુ યોગ્ય માન્યા છે. તેમાં દર્શાવ્યા મુજબ રા. મગનલાલ વખતચંદના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org