SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી the son of Mania. ( અર્થાત્—“ મણિયાના પુત્ર શાંતિદાસ એ, આપણે જેને ઉલ્લેખ કરીએ છીએ તે સહસકિસ્ણના પુત્ર ઝવેરી શાંતિદાસથી જુદી જ વ્યક્તિ છે.”) "" (iii) ‘ જેરામા’માં સમાલોચનાના પૃ. ૧૦ ઉપર જણાવવામાં આવ્યુ છે કે, શ્રી માનવિજય ઉપાધ્યાયે પોતાને અપૂર્વ ગ્રંથ નામે ‘ધમ’સ ંગ્રહ ' શ્રીશાંતિદાસ શેઠના આગ્રહથી કરેલ છે તેવું તેની પ્રશસ્તિ પરથી જંણાય છે.” પરંતુ અહીંયાં ‘જૈરામા 'ના સમાલોચક મલ્શિયાના પુત્ર શાંતિદાસને ભૂલથી સહસ્રકિરણના પુત્ર શાંતિદાસ ઝવેરી માની લે છે, કારણ કે સહસ્રકિરણના પુત્ર શાંતિદાસ ઝવેરી સં. ૧૭૧૫ (ઈ. સ. ૧૬૫૯-૬૦)માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે પૂ. શ્રી માનવિજયજી ઉપાધ્યાયે વિ. સં. ૧૭૩૧ (ઈ. સ. ૧૬૭૪)માં “ધમ સંગ્રહ’ ગ્રંથની રચના કરી હતી. તેમાં મદદ કરનાર જે શાંતિદાસના ઉલ્લેખ છે તે શાંતિદાસ તે મણિયાના પુત્ર શાંતિદાસ જ હોઈ શકે. (આ માટે જુએ ‘ઐરાસ: ' પૃ. ૫૪.) ૪. શ્રી જૈન વીસા એસવાલ ક્લબ, અમદાવાદના વિ. સ. ૨૦૨૩ ના સુવર્ણ જયંતી મહાત્સવ પ્રસંગે બહાર પાડવામાં આવેલ સ્મરણિકા 'માં એસવાલની ઉત્પત્તિ ' નામે (પૃ. ૯ થી ૧૧ માં) રજૂ થયેલ લેખતે આધારે આ વિગતા અહી આપવામાં આવી છે. ૫. જુએ : ‘ જૈરામા ', સમાલોચના પૃ. ૧. · SHG 'માં પૃ. ૫૫ ઉપર દર્શાવ્યા મુજબ, શાંતિદ્વાસ ઉકેશ ક્રુરુ બના વ'શજ છે એમ ‘ચિંતામણિ–પ્રશસ્તિ 'માં જણાવ્યુ છે.' The poem (Chintamni-Prashasti) gives very full deiails of the ancestry of Shantidas, who is mcntioned as belonging to the Ukesh family)... જો કે, ઉકેશવશ એટલે જ એસવાળ વશ એવું અથધટન કરવામાં આવે છે. << “ અમદાવાદના : - જૈપર્ણ' માં પૃ. ૧૧૯ ઉપર જણાવવામાં આવ્યું છે કે, નગરશેઠના વંશજોનુ ક કુમરાલા ગાત્ર હતું. કોઈ કોઈ સ્થાને તેની કાકોલા શાખા બતાવી છે. આ ગોત્ર અને શાખામાં નહીંવત્ ભેદ છે.” : ૬. ‘ પ્રપૂ ' પૃ. ૧ થી ૫ ના આધારે આ પ્રસંગ અહીં રજૂ કર્યાં છે. " તીનેશા' પુસ્તકમાં પણ પૃ. ૧ થી ૩ ઉપર આ જ પ્રસંગ આપવામાં Jain Education International આવેલ છે. ૭. ૮ જૈરામા 'માં સમાલાચનાના પૃ. ૧, ૨ તથા ૪૯ ઉપર હરપતિના બદલે પદમશાહ નામ આપવામાં આવ્યું છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy