SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કુટુંબ, વંશ અને પૂર્વજો Sisodias of Udaipur, it being not uncommon to find Rajputs adopting the Jain religion." (અર્થાત–“પરંપરા અનુસાર, શાંતિદાસના પૂર્વજો ઉદેપુરના સિદિયા વંશના શાહી રજપૂતોમાંથી ઊતરી આવ્યા છે, રજપૂતે જૈનધર્મ સ્વીકારે એ અસામાન્ય ન હતું.”). (v) “અન્વષણું માં પૃ. ૨૦૪ ઉપર શ્રી ભોગીલાલ સાંડેસરા જણાવે છે કે, “તે (શાંતિદાસ) ઓસવાળ વણિક હતા. એમના વડવા મેવાડના સિસોદિયા રજપૂતના કુળમાંથી ઊતરી આવ્યાનું મનાય છે.” (vi) “જૈપઈમાં પૃ. ૧૧૬ ઉપર જણાવાયું છે કે, “શેઠ શાંતિદાસ અમદાવાદના નગરશેઠ બન્યા, જે સિસોદિયા ગોત્રના વિશા ઓસવાલ જૈન હતા.” ૨. જુઓ “જેરામા', સમાલોચના પૃ. ૧. ૩. જૈન પરંપરામાં બે શાંતિદાસને ઉલ્લેખ થયેલ છે. આ બંને શાંતિદાસ એકબીજાથી જુદા છે, છતાં ક્યારેક તેમને એક માની લેવાની ભૂલ થયેલી છે. (i) પ્રાતીસ માં શ્રી શીતવિજયજી વિરચિત “તીર્થમાળામાં પૃ.૧૨૪-૧૨૫ ઉપર આ બંને શાંતિદાસને ઉલેખ જુદી જુદી કડીમાં આ રીતે કરવામાં આવ્યો છે – “શ્રી શ્રીવંશિં ચડતિ વાનિ દેસી મનીઓ પુન્યપ્રધાન; ધમષેત્રિ ધન વાવ્યું બહુ ત્રિણે લાખ તે પિતિ સહુ. (૪૫). તસ સુત દેસી શાંતિદાસ પૂરણ પુન્યતણે તે વાસ; દાની જ્ઞાની જસમાન તાતણિ પરિ વાલો વાન. (૧૪). ઓસવશે શાંતિદાસ શ્રી ચિંતામણિ પૂજ્યા પાસ; પ્રભુ સેવાઈ ગજસંપદા દિલ્હીસરિ બહુ માન્ય સદા. (૧૫૧)” આ ઉપરથી જાણી શકાય છે કે, મનીઆ દેસીના પુત્ર શાંતિદાસ શ્રીમાલી . વંશના હતા અને શાહી સન્માન મેળવનાર શાંતિદાસ એસવાલ વ શના હતા. એટલે એ બે જુદી વ્યક્તિ હતા. આમ છતાં અમુક સમયે એ બને વિદ્યમાન હતા એ પણ અહીં સૂચિત થાય છે. | (ii) “SHG” પુસ્તકના પૃ. ૫૩ ની પાદને ધમાં પણું, “ઐરાસ ” કે ના પૃ. ૫૪ ના આધારે, જણાવવામાં આવ્યું છે કે, The famous jeweller Shantidas the son of sahasrakiran, whose career is reviewed here should be distingui. shed from a contemyorary of the same name, Shantidas, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy