SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ૧૨ પદ્મના વંશજ - પદ્મ પછી તેના વંશજોની નામાવલી શ્રીયુત્ ડુંગરશીભાઈ સંપટ પ્રતાપી પૂર્વજો” પુસ્તકના પૃ. ૬ ઉપર આ પ્રમાણે આપે છે – પઘ–પાદેવી ક્ષમાધર-જીવની સાહુલવા-પાટી હરપતિ–પુનાઈ વાછા-સાગરદેવી સહસ્ત્રકિરણ (સહસ) (બે પત્ની) (અ) કુમારી (બ) સૌભાગ્યદેવી વધમાન | | | | ૧વિરમદેવી શાંતિદાસ રૂપમ પંજિકા દેવકી સહસ્ત્રકિરણ અમદાવાદમાં શેઠ શાંતિદાસના પિતા સહસકિરણના સમયમાં મેવાડમાં મુસલમાનેના આક્રમણથી ઘણી ઊથલપાથલ થઈ હતી. ગામ-ગરાસ વગેરે લૂંટાઈ જવાથી સહસકિરણ સાધન-સંપત્તિ વગર, પંદર-સત્તર વર્ષની ઉંમરે સ પરિવાર ભાગ્ય અજમાવવા અમદાવાદ આવી પહોંચ્યા. અમદાવાદમાં આવીને એક મારવાડી ઝવેરીની દુકાને પહોંચીને નેકરીની માગણી કરી. ઝવેરીએ એ જુવાન છોકરાનું હીર નાણુ જેવા તેને નાનાં-મોટાં કામ ઍપવા માંડ્યાં અને કમેક્રમે છેકરાનું હીર પ્રગટ થવા લાગ્યું. પાંચ-છ વસમાં તે તે મારવાડીએ સડસકિરણને – કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy