SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી તીસ્થાના વગેરે અમૂલ્ય સાંસ્કૃતિક સંપત્તિનું ખરાખર રક્ષણ થાય એ માટે એક માહેાશ, કુનેહમાજ, નીડર, કતવ્યનિષ્ઠ અને સૌથી વધુ તેા ધર્માં પરાયણું મેવડીની જરૂર હતી. એ જરૂર શ્રેષ્ઠિવય શ્રી શાંતિદાસ ઝવેરીએ ખૂબ સફળતાપૂર્વક પૂરી પાડી હતી એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે અને ગૌરવપૂર્વક નાંધ લે છે. આવા આ પુણ્યàાક મહાપુરુષનાં જીવન અને કાર્યોની વિગતાથી માહિતગાર થવા પ્રયત્ન કરીએ. ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy