________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ૧૫૯
confederate princes from the time of Murad's departure from Gujarat to join his brother in Central India to the date or dates when he obtai. ned from the victorious Aurangzeb the confirma. tory farman that he required and permission to return to his native city.”
– SHG', p. 67 ૧૬. આ વિભાગમાં રજૂ કરવામાં આવેલ બધાં જ ફરમાને તેના અસલ દસ્તા
વેજોની ફોટોકોપી અને અંગ્રેજી ભાષાંતર સાથે રજૂ કરસ્વાને સ્તુત્ય પ્રયત્ન શ્રી કામિલેરિયેટે IMFGમાં કર્યો છે. ફરમાનેની આ ચર્ચા મુખ્યત્વે તે પુસ્તકને આધારે કરવામાં આવી છે. . SFS/' નામે લેખમાં આ ફરમાનની નોંધ લેતાં શ્રી કૃષ્ણલાલ ઝવેરી
જણાવે છે તે મુજબ શાંતિદાસ પાસે શહેરની અંદર અને આસપાસ હવેલી, દુકાને, ખેતરે અને બગીચાઓના રૂપમાં સ્થાવર સંપત્તિ ઘણી હતી. તે ભેળવવામાં અને તેને વહીટ કરતાં કરતાં અંતરાયો આવવાને કારણે
તેમણે રાજાને ફરિયાદ કરી તેના પરિણામે આ ફરમાન પ્રાપ્ત થાય છે. ૧૮. બીબીપરા એટલે હાલમાં જેને સરસપુર કહે છે તે અમદાવાદનું પ૨. આ
બીબીપુરા નામ “ગૂપાઅ” પૃ. ૫૯૫ માં દર્શાવ્યા મુજબ સૈયદ ખુન્દમીરની
માતા બીબીજના નામ ઉપરથી પડ્યું હતું. ૨ મોગલ સમયના ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના વેપારની ઉન્નત
સ્થિતિને ખ્યાલ આમાણુને “ગૂપાસ” પુસ્તકમાં પૃ. ૪૫-૪૫૩ ઉપર
રજૂ કરેલ વર્ણન ઉપરથી આવી શકે તેમ છે. ૨. શ્રી કૃષ્ણલાલ મે ઝવેરી “SFSJ ' નામે લેખમાં જણાવે છે : “..અને.
આ રીતે શાહજહાંએ પિતાને અંકુશ તેની (શાંતિદાસની) અને તેનાં સંતાનની સંપત્તિ અને માલ-મિલક્ત ઉપર ફેલાવ્યો હતે. આને કારણે તેમને (શાંતિદાસને) મનની સ્વસ્થતા પ્રાપ્ત થામ અને તે (શાંતિદાસ)
રાજસત્તા ચાલુ રહે એ માટે પ્રાર્થના કરે.” ૨૧. મોગલ બાદશાહ શાહજહાં દ્વારા શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને અપાયેલ બધાં
રિમાનમાં મહેર બાદશાહ શાહજહાં અને સાજકુમાર દારા સુકેહની જેવા મળે છે. જ્યારે આ ફરમાનમાં શાહજહાં સાથે મહારમાં રાજકુમાર દારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org