________________
૧૫૮
નગરશેઠ શાંતિદાસ ઝવેરી ઉપયોગ કરીને તે તીર્થોને એક પછી એક મેળવેલાં ફરમાને દ્વારા રક્ષવાને
પ્રયત્ન કર્યો હશે.) ૧૩. “પ્રપૂ'માં પૃ૦ ૩૮માં આ ફરમાન અંગે જણાવાયું છે : “સને ૧૬૫૭માં
શહનશાહ શાહજહાને એક વધુ ફરમાન બાહર પાડી આ શેનું જય પરગણું બે લાખ દામ લઈને વંશપરંપરા શાંતિદાસ ઝવેરીને આપવાનું જણાવવામાં આવ્યું છે. આ ફરમાન વ શ રંપરાનું કાયમી હોવાથી દર વરસે નવી સનંદની માગણી કરવી નહિ. તેમ જ કોઈ પણ જાતને કર અથવા લાગે
લે નહિ એવી તેમાં આજ્ઞા કરી છે.” ૧૪. પાલીતાણા અંગેના ચાર ફરમાનેની આ ચર્ચા મુખ્યત્વે કરીને શ્રી કેમિસે
રિયેટનાં પુસ્તક – SHG ' p. 64-68 અને “HOG'Vol IIના p. 145-146ના આધારે રજૂ કરવામાં આવી છે.
આ જ સંદર્ભમાં “ભવમ' પુસ્તકમાં પૃ૦ ૧૪૪–૧૪૫ ઉપર એગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે : “આખા ગુજરાત ઉપર તેમ જ દિલ્લીના મોગલ બાદશાહના દરબારમાં જેમને ઘણો પ્રભાવ હતો તે અમદાવાદના નગરશેઠ સાતિદાસ ઝવેરી (શ્રેષ્ઠીવર્ય શાતિદાસ સહકરણ) આ યુગના ભારે શક્તિશાળા, કુનેહબાજ અને વગદાર શાહરન હતા. મોગલ સમ્રાટો તરફથી મળેલ જૈન તીર્થોની માલિકીનાં ફરમાનેની સાચવણી કરવાની અને એને અમલ થતો રહે એ જોવાની જવાબદારી પણ છેવટે એમણે જ સંભાળી હતી. એટલું જ નહીં, શ્રી શત્રુંજય તીર્થની અને એની યાત્રાએ જતા યાત્રાળ
ના રખેવાળા કરવાને સૌથી પહેલે કરાર પાલીતાણું રાયે (તે વખતે એની રાજધાની ગારિયાધારમાં હતી), વિ. સં. ૧૭૦૭માં, જૈન સંધની વતી, શ્રેષ્ઠી શાંતિદાસ તથા શ્રેષ્ઠી રને સુરા સાથે જ કર્યો હતે.” ,
| (વિ. સં. ૧૭૦૭ના આ કરાર માટે આ નવમા પ્રકરણના અંત ભાગમાં આવેલ “પાલીતાણું રાજ્ય સાથે થયેલ રાખોપાને પહેલે કરાર”
એ વિભાગની ચર્ચા જોવી.” ૧૫. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે! " The dates of these farmans, as well as other
collateral evidence available in the Mirat-i-Ah. madi, make it clear that the great Jain magnate and financier had accompanied the camp of the
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org