________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાના
૧૫૭
<<
થઈ લાગે છે. શાહજહાંના રાજ્યકાળના ત્રીસમા વર્ષે ”આ ફરમાન બહાર પડયું છે એમ કહેવાને બદલે “ ત્રીજા વર્ષે` '' શબ્દો ક ંઈક ભૂલથી રજૂ થયા છે.
""
66
૧૧. શ્રી કૃષ્ણુલાલ ઝવેરી પોતાના પુસ્તક ‘ દીખાઝેલ'માં પૃ૦ ૪૩૪ ઉપર આ જ ફરમાન રજૂ કરે છે. તેમાં તેઓ જણાવે છે : પાનખર ઋતુની શરૂઆતથી ( પીચીલ મહિનાથી) મજકૂર માજો (ગામ) ઉપર જણાવેલા ગૂદ્દે ઉલૂ અકરાનને અમે મહેરબાનીની રાહે ઇનામમાં આપીએ છીએ.”
.
જેમાં આ મૂળ ફરમાનનું અંગ્રેજી ભાષાંતર રજૂ થયું છે તે · SHG ' માં પૃ॰ ૬પ ઉપર તે ફરમાનમાં આ બાબત જણાવાઈ નથી; જોકે, આ ફરમાન પછી એક વર્ષ બાદ તરત જ અપાયેલ પાલીતાણા તીથ અંગેના ખીજા ફરમાનમાં આ હકીકત રજૂ થઈ જ છે એટલે શ્રી કૃષ્ણલાલ ઝવેરીના આ હકીકત-દોષ નગણ્ય ગણી શકાય.
...
:
૧૨. ‘ HOG' Vol. II ના p. 145 ઉપર આ પરિસ્થિતિને ચિતાર આપતાં શ્રી ક્રૉમિસેરિયેટ જણાવે છે "But as the Emperor (Shah Jahan) approached advanced age, and his health began to give way, and thick rumours were afloat that a great contest for the throne was impending between his four sons, the Jain magnate must have become apprehensive of possible danger to the rights of his community over the holiest of the Jain centres in India, situated in his own province, and utilised his undoubted influence with the old Emperor and his sons to safeguard them by successive reaffirmations."
Jain Education International
( અર્થાત્ — બાદશાહ શાહજહાં વૃદ્ધ થયે। હાવાને કારણે, તેની અિયત લથડી ગઈ હોવાને કારણે અને રાજગાદી માટે તેના ચાર પુત્રામાં તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે એવી જોરદાર અફવાના કારણે આ જૈન અમીર ભારતમાંનાં પવિત્ર જૈન સ્થાનાને લગતા પોતાના 'સંધના હક્કો ઉપરના શકય ભય બાબત સાશક બની ગયા હશે અને વૃદ્ધ રાજવી અને તેના પુત્રો સાથેની પોતાની નક્કર લાગવગને
For Personal & Private Use Only
www.jainelibrary.org