________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી સેવક અલી નકી એ આ જ અલી નકી, કે જે મુરબક્ષના હાથે મરાઈ
ગયો. (આ પ્રકરણમાં આ ફરમાનને નંબર ચાર છે.) ( ૯ રાજકીય સત્તાના પરિવર્તનના આ સમય દરમ્યાન શ્રી શાંતિદાસ ઝવેરીના
પુત્ર માણેકચંદે રાજકુમાર મુરાદબક્ષને સાડા પાંચ લાખ રૂપિયા યુદ્ધ માટે . લેન તરીકે આપેલા. આ રકમ પાછી મેળવવા અંગે આ સમય દરમ્યાન
જે ત્રણ ફરમાને પ્રાપ્ત થયેલાં તેની ચર્ચા આ જ પ્રકરણના વિભાગ-૨માં
ફરમાન નં. ૧૯, ૨૦ અને રામાં કરવામાં આવી છે. ૧૦. શાહજહાં બાદશાહ દ્વારા શ્રી શાંતિદાસ ઝવેરીને આપવામાં આવેલ આ
ફરમાનની નોંધ લેતાં શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરી “The Modern Review'ના જુલાઈ ૧૯૩૦ના અંકમાં રજૂ થયેલ “SFSJ' નામે લેખમાં p. 29 ઉપર જણાવે છે, “In the third year of Shah Jahan's reign he approached the Emperor and got him to issue the following order (dated the 29th of Moharram)."
(અર્થાત શાહજહાંના રાજ્યકાળના ત્રીજા વર્ષમાં તેઓ બાદશાહ પાસે પહોંચ્યા અને મહેરમની ૨૮મી તારીખે લખાયેલ નીચેને હુકમ મેળવ્યો.)
વળી “દીબાઝ માં પૃ. ૪૩૪ ઉપર પણ આ ફરમાનને સમય જણાવતાં તેઓ લખે છે : “લખું તારીખ ૨૯, મેહરમ ઉલ્ હરામ મહિને, ગાદીએ બેસવાનું વરસ ત્રીજુ.”
આ ફરમાન ર૯ તારીખે મેહરમ માસમાં લખાયું છે એ બાબત તે શ્રી કેમિસેરિયેટ પણ “SHG'માં પૃ. ૬પ ઉપર આ ફરમાન રજૂ કરતાં જણાવે છે, અને શાહજહાંના રાજ્યકાળના ત્રીસમા વર્ષે અપાયું એમ પણ જણાવે છે.
["and it is dated 29th Muharram in the 30th year of the auspicious' coronation of his ( Prince Murad Buksha's) father ( 7 November, 1656 ).”]
આ ઉપરથી જોઈ શકાશે કે શ્રી કૃષ્ણલાલ ઝવેરી ૨૯ મી તારીખ, મહેરમ એ સાચી તારીખ આપે છે, પરંતુ આ ફરમાન “શાહજહાંના રાજકાળના ત્રીજા વર્ષે ' બહાર પડયું એમ કહે છે તેમાં કંઈક સરતચૂક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org