________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ફૂલ
to Shantidas the lease (ijara) of the village of Shankheshwar in the paragana of Munjpur in North Gujarat, this place being held sacred by the Jains owing to their temples there."
(અર્થાત –“રાજકુમાર મુરાદબક્ષના નિશાન સાથેના બીજા બે ફરમાને ઉત્તર ગુજરાતમાં મુંજપુર તાલુકામાં આવેલ શંખેશ્વર ગામ, કે જે સ્થળને જૈન તેમનાં દેરાસર ત્યાં આવેલ હોવાને કારણે પવિત્ર ગણે છે, તે શાંતિદાસને ઇજારા તરીકે આપવાનું જણાવે છે.”)
આ ટૂંકી નેંધમાં બંને ફરમાન માં રાજકુમાર મુરાદબક્ષના નિશાન છે એમ જણાવાયું છે. જયારે આ મૂળ ફરમાનોના અંગ્રેજી ભાષાંતરો રજૂ કરતાં “IMFG માં p. 44–47 ઉપર પહેલું ફરમાન રાજકુમાર મુરાદબક્ષના નિશાન સાથે અને બીજું ફરમાન દારા શુકાહના નિશાન સાથે રજૂ થયાનું જણાવવામાં આવ્યું છે. ' આ બંને પુસ્તકો એક જ લેખક શ્રી કેમિસેરિયેટ દ્વારા લખાયેલાં છે. આ બંને પુસ્તમાંથી “IMFG' પુસ્તક ઈ. સ. ૧૯૪૦માં અને
HOG' પુસ્તક ઈ. સ. ૧૯૫૭માં બહાર પડયું. “HOG માં આ બંને ફરમાનો રાજકુમાર મુરાદબક્ષના નિશાન સાથેનાં છે એ ઉપર્યુક્ત
વિધાન સરતચૂકથી જ લખાઈ ગયું લાગે છે. ૬. શ્રી કેમિસેરિયેટના પુસ્તક “HOG' Vol. II ના p. 133-139, પ્રકરણ
૧૨ ના આધારે આ હકીકત અહીં રજૂ કરવામાં આવી છે. ૭. સાડા પાંચ લાખ રૂપિયા અંગેના આ બે ફરમાનેની ચર્ચા આ જ પ્રકરણ
ના વિભાગ-૨ માં ફરમાન નં. ૧૯ અને ૨૦ તરીકે કરવામાં આવી છે. ૮. અલી નકી એ મુરાદભંક્ષને ખૂબ વિશ્વાસપાત્ર ઑફિસર હ. અલી નકીને
રાજ્યવહીવટ કડક અને વ્યવસ્થિત હત ગુજરાતના સૂબાના દીવાનની ઊંચી પદવી પર તે હો. કાચા કાનના મુરાદબક્ષે પિતાના જ વિશ્વાસુ ઓફિસર અલી નકીના વિરોધીઓએ ઊભી કરેલ યુક્તિથી ભેળવાઈ જઈને એકટબર ૧૬૫માં પીધેલી હાલતમાં તેને મારી નાખ્યું. તેના આ કૃત્યની ભારે સજા - ફાંસીની સજા – મુરાદબક્ષને ભેગવવી પડી. પાલીતાણાને લગતાં ચાર ફરમાનોમાંથી પહેલા ફરમાન (તા. ૭મી નવેમ્બર ૧૯૫૬)ની પાછલી બાજુ “નમ્ર સેવક અલી નકી દ્વારા” એવી જે નેધ છે તેમાં ઉલ્લેખેલ નમ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org