SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરી નવમા પ્રકરણની પાળે ૧. આ જ હકીકતને સમર્થન મળે તે ઉલેખ “પ્રપૂમાં પૃ. ૩૭ ઉપર આ પ્રમાણે જોવા મળે છે – શાંતિદાસ શેઠ માત્ર અમદાવાદના નગરશેઠ અને પાદશાહના અમીર નહોતા, પર તુ તેઓ આખા હિંદના શ્વેતાંબર જૈનના મુખ્ય નાયક અને વડીલ હતા. ઘણાં મેટાં તીર્થો-મંદિરને વહીવટ તેમના હાથમાં હતો. તેઓ જૈનેના પ્રતિનિધિ તરીકે પાદશાહ પાસે અરજી કરી એમનાં ફરમાન મેળવતા હતા. તેઓ એ માટે ભારે સંપત્તિ અને શક્તિ ખર્ચતા હતા.....આ સમયમાં તીર્થક્ષણ માટે કેટલી મુસીબતે ભેગવવી પડતી હતી તેને હમણાં આપણને સહેજ પણ ખ્યાલ આવે નહીં. જેને અને હિંદુઓને માટે એ ભયંકર સમય હતો. એવા અત્યાચારના સમયમાં એમણે પિતાનાં ધર્મસ્થનેનું રક્ષણ કર્યું એ મહાન ચમકાર છે ચારે તરફ અગ્નિને દવ લાગે હોય તેવા સમયમાં ઘરોને બચાવવા જેટલું આ કઠિન કામ હતું, છતાં શાંતિદાસ શેઠે કુનેહથી અકબર અને જહાંગી રાજયઅમલ દરમ્યાન રાજ્યસંબંધ વધારીને સનંદ મેળવી હતી.” ૨. “SHG માં p. 60-61 ઉપર આ ફરમાનને ઉલ્લેખ છે અને “HOG” Vol. IIના p. 144 ઉપર પણ આ ફરમાનને ઉલ્લેખ છે. આ બંને પુસ્તકના લેખક શ્રી કેમિસેરિયેટના જણાવ્યા પ્રમાણે આ ફરમાન શેઠ આણ જી કલ્યાણની પેઢીના કબજામાં છે. ૩. ચિંતામણિ એટલે અમદાવાદમાં બીબીપુરા (સરસપુર) નામે પરામાં શ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ “શ્રી ચિંતામણિ પાશ્વનાથનું દેરાસરું, કે જેને વિષે આ પુસ્તકમાં પ્રકરણ નંબર આઠ “શ્રી ચિ તામણિ પાર્શ્વનાથનું દેરાસર ” નામે લખવામાં આવેલ છે. ૪. શ્રી શાંતિદાસનું નામ બધાં જ ફરમાનમાં “Satidas Jawahari' એ રીતે જ લખવામાં આવ્યું છે. ૫. આ બંને ફરમાનેને ટૂંકમાં ઉલ્લેખ કરતાં “HOG' Vol, II ના p. 148 ઉપર કહેવામાં આવ્યું છે : “There are also two grants, bearing the nishan of Prince Murad Bakhsh ( 1656-57), which confirm Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy