________________
૧૪૫
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને ઍળકા પરગણામાંથી
૭૫,૦૦૦ ભરૂચ છે.
૫૦,૦૦૦ વિરમગામ )
૪૫,૦૦૦ મીઠાની આવકમાંથી
૩૦,૦૦૦
કુલ ૫,૫૦,૦૦૦ આ સાડા પાંચ લાખ રૂપિયામાં માણેકચંદ શેઠે કેટલા પૈસા આપ્યા હતા અને તેમના સાથીદારે કયા કયા હતા અને તેમણે કેટલા પૈસા આપ્યા હતા તેની વિગત શ્રી કેમિસેરિયેટે આ પ્રમાણે આપેલ છે ?
રૂા.
આ
૪,૨૨,૦૦૦
માણેકચંદ રબીદાસ (શાંતિદાસના ભાગીદાર) , સન્મલ અને બીજા (Sanmal)
૪૦,૦૦૦ ૮૮,૦૦૦
કુલ ૫,૫૦,૦૦૦ . આ વિગત આપ્યા પછી કેમિસેરિયેટે જણાવેલ છે કે માણેકચંદ શેઠ હંમેશાં બાદશાહની સેવામાં હાજર રહેતા હોવાથી તેમની લેન પહેલી ભરપાઈ કરી દેવા અંગે અને બીજા વેપારીઓની લેન પછી આપવા અંગે ફરમાનમાં સૂચના આપેલ છે. ૨૮ - આ બંને ફરમાને ઉપરથી એટલું સ્પષ્ટ ચિત્ર તે આપણને અવશ્ય પ્રાપ્ત થાય જ છે કે શાંતિદાસ શેઠની રાજદરબારમાંની અસાધારણ પ્રતિભા અને લાગવગના કારણે જ લેન ભરપાઈ કરવા કરવા અંગેના આ ફરમાને મેળવવાનું શક્ય બન્યું હતું. " "
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org