SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ( જેમ્સ કેમ્પબેલ · GOBP 'ના Vol IVમાં p. 285 ઉપર જણાવે છે : “ A few years later, apparently in the religious riots of 1644-46, Aurangzeb defiled the temple by having a cow's throat cut in it." ** · GOBP ' ના જ Vol. I માં p. 280 ઉપર તેઓ નાંધે છે : In 1644 a quarrel between Hindus and Musalmans ended in the prince ordering a newly built temple of Chintaman...” HOG' માં Vol. II ના p. 125–27 ઉપર્ આ પ્રસ ́ગની નોંધ પછી તે જ સમય દરમ્યાન મુસલમાનાના બે પક્ષ વચ્ચે થયેલા ધણુના પ્રસ`ગની માહિતી પણ આપવામાં આવી છે. ઔર'ગઝેબનેા ગુજરાતના વાઇસરોય તરીકેના આ સમય, આ દૃષ્ટિએ જોઈએ તા, તેની પોતાની ધર્માંધતાના કારણે કે બીજા કોઇ કારણે કામાં હુલ્લડો અને અવ્યવસ્થાથી ભરેલા હતા. અને આ કારણોને લઇ તે જ શાહજહાંએ સપ્ટેમ્બર ૧૬૪૬ માં ગુજરાતના વાઈસરોય તરીકેના સ્થાનેથી ઔર'ગઝેબને પાછા ખેલાવી લીધા હતા. ૨૬. પ્રપૂ'માં પૃ૦ ૨૬થી ૩૦ ઉપર ઔર'ગઝેમ આ મસ્જિદમાં રૂપાંતર કરે છે તેનું રાચક વન આપ્યા મદિરનુ` કેવી રીતે પછી પૃ૦ ૩૦થી ૩૨ ઉપર શાન્તિદાસ આ મંદિરને પાછું મેળવવા કેવા પ્રયત્ન કરે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે; જેમ કે, પૃ૦ ૩૧ ઉપર જણાવ્યુ છે - 66 શાંતિદાસ દિલ્લી પહોંચ્યા પછી તરત જ સુલતાન દારા શિકોહને મળ્યા. એ શહજહાનના મોટા કુમાર હતા. એએ અકબર પાદશાહ જેવા ઉદાર સંસ્કારવાળા હતા. હિંદુઓના સાધુઓની એમણે સેવા કરી હતી. ઉપનિષદોનું એમણે ભાષાંતર ફારશીમાં કરાવ્યું હતું કાંઈક ઉતાવળા પણ સર્વ ધર્માં તરફ સમદ્રષ્ટિ રાખવાવાળા આ રાજકુમારની શાંતિદાસે મુલાકાત લીધી. ઔર'ગ' સાથે એને ખીલ્કુલ બનતું નહતું એટલે એને હલકો પાડવાની તર્કના લાભ જવા દે તેમ નહોતું. એણે સહાનુભૂતિથી શાંતિદાસ ઝવેરીની વાત સાંભળી. આશ્વાસન આપી પાદશાહને સમજાવવાની કમુલાત આપી. ૨૭. ફરમાન અંગે વિશેષ માહિતી માટે અને શ્રી શાંતિદાસ ઝવેરીને મળેલાં થાહી ફરમાના અ ંગે જુએ આ જ પુસ્તકનું · નગરશેઠે શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલાં ફરમાના ' નામે નવમું પ્રકરણ. " Jain Education International For Personal & Private Use Only " www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy