SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ' ૫. જુએ આ જ પુસ્તકનુ` સંધપતિ શ્રી શાંતિદાસ ' નામે પ્રકરણ પાંચમુ . ૬. જુએ : ‘પ્રપૂ', પૃ૦ ૨૩; 'તમેશાં', પૃ૦ ૧૨–૧૩. આ દેરાસર નવ લાખ રૂપિયાના ખર્ચે બંધાયું હતું એમ શ્રી જેમ્સ 'કેમ્પબેલ · GOBP 'ના Vol. IVના p. 285 ઉપર જણાવે છે. ("This is a place of some historic interest. Finished about 1688 at a cost of 90,0001, ( Rs. 9,00,000) by Santidas, a rich vania merchant, it was one of the handsomest buildings in the city." ૭. ‘શ્રી ચિંતામણુિપ્રશસ્તિ'ના હસ્તપ્રત અંગે ' આકપેઈ.'ના ભાગ-૧ માં પૃ૦ ૯૧-૯૨ ઉપર આ રીતે માહિતી આપવામાં આવી છે : " “દેરાસરની પ્રતિષ્ઠા થયા પછી પંદરેક વષૅ†, વિ. સ. ૧૬૯૭માં, એની લાંખી પ્રશસ્તિ રચવામાં આવી હતી. છએક દાયકા પહેલાં તો આ પ્રશસ્તિની નકલ એક જ્ઞાનભંડારમાંથી, પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીને મળી હતી; અને એને ઉપયાગ શ્રી રત્નમણિરાવ ભીમરાવે એમના · ગૂજરાતનું પાટનગર અમદાવાદ ' નામે પુસ્તકમાં કર્યો હતો. ઉપરાંત શ્રી એમ. એસ. કેમિસેરિયેટે પણ એમના ‘સ્ટડીઝ ઇન ધ હિસ્ટરી ઑફ ગુજરાત' અને ‘હિસ્ટરી । ગુજરાત ' ભાગ બીજો — એ નામે પુસ્તકમાં કર્યાં હતા. પણ પછીથી ૮૬ શ્લોકની એ પ્રશસ્તિ એવી રીતે ખાવાઈ ગઈ છે કે હજી સુધી એ ઉપલબ્ધ થઈ શકી નથી. આમ છતાં, સદ્ભાગ્યે, જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' પૃ૦ ૫૬૯માં કરવામાં આવેલ એક નોંધ ઉપરથી એમ જાણવા મળે છે કે, આ પ્રશસ્તિની એક અશુદ્ધ નકલ રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખામાં સચવાયેલી છે. તેના નર્ વે ન૰ ૧૭૪}' છે. તેની નકલ મેળવવાના પ્રયત્ન ચાલુ છે અને તે મળી જશે એવી આશા છે.” ૮. (i) ‘પ્રક્રૂ', પૃ૦ ૨૩ ઉપર જણાવાયુ છે : “...એ મહાન મદિરનું સરે કર્યું. ચાર વરસ એને બાંધતાં લાગ્યાં હતાં. એ રાખવામાં આવ્યું અને વાચકેન્દ્ર નામના વિદ્વાન ૧૬૨૫માં તેમાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથ ૧૬૨૧માં ખાતમુ મદિરનું નામ મેરુતુ ંગ સાધુના નેતૃત્વ નીચે સને પ્રભુની પ્રતિષ્ઠા કરી.’’ · SHG' પુસ્તકના p. 54 ઉપર જણાવાયુ છે : “In 1621, jointly with his elder brother Vardhaman, he built the great temple in the suburb of Bibipur (ii) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy