SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ શ્રી ચિંતામણિ-પાધનાથનું દેરાસર at Ahmedabad, and, four years later, in 1625, he consecrated the image of Parshwanath in this temple with the help of the learned scholar Vachakendra." આ જ પુસ્તકના પૃ. ૫૬ ઉપર આ દેરાસરને “માનતુંગ” તરીકે ઓળખાવાયું છે. (iii) “HOG'V -IIના p. 141 ઉપર જણાવાયું છે: According to this valuable record, [ Chintamaniprasasti] the great temple of Chintamani Parsvanath was begun in 1621..... In view of Jahangir's happy relations with Jain leaders, and his tolerance of their religion, the construction of this temple, only three years after his departure from Ahmedabad, will cause no surprise, especially as the builder was the court jeweller... It was evidently completed in 1625..." (iv) જો કે, “SFSJ માં શ્રી કૃષ્ણલાલ ઝવેરી આ દેરાસર ઈ. સ. ૧૬રરમાં બંધાયું એમ લખે છે તે ભૂલ છે. ઈ. સ. ૧૬૨૧માં – સંવત ૧૬૭૮માં – તે તેનું બાંધકામ શરૂ થયું હતું. (v) તે જ રીતે GOBPમાં Vol. VIના p. 285 ઉપર અને Vol. ના p. 280 ઉપર શ્રી જેમ્સ કેમ્પબેલ આ દેરાસર ઈ. સ. ૧૬૩૮ આસપાસ પૂરું થયાનું લખે છે તે પણ ભૂલ છે. (vi) જેરામા'માં સમાચનામાં પૃ૦ ૮ ઉપર પણ આ દેરાસર સં૦ ૧૬૯૪ એટલે કે ઈ. સ. ૧૬૩૮માં બંધાવ્ય નું લખ્યું છે, તે ખોટું છે. ૯. આનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે – « In S. 1678 ( A. D. 1621 ), Vardhaman and Sha. ntidas, who had reached the zenith of their fortune, who had taken the religious vow along with the members of their family, who had been leading a very pure life, and who had heard that building temples led to good luck, built a magnificent temple in the suburb of Bibibur ( verses 45-49). On the arches of the temple there were statues of females Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy