SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર દેરાસરના બનાવની તવારીખ છેલ્લે આપણે, આ પ્રકરણમાં રજૂ કરવામાં આવેલ સાલ-સંવને આધારે આ દેરાસરની શરૂઆત, પ્રતિષ્ઠા, મસ્જિદમાં રૂપાંતર વગેરે બનાવની તવારીખ નેંધીને આ પ્રકરણ સમાપ્ત કરીએ.' આ દેરાસર વિ. સં. ૧૯૭૮(ઈ. સ. ૧૯૨૧)માં બંધાયું શરૂ થયું. સંવત્ ૧૬૮૧(ઈ. સ. ૧૬૨૫)માં તેમાં શ્રી ચિંતામણિ શ્વનાથની મૂર્તિની પ્રતિષ્ક થઈ. સંવત ૧૯૪(ઈ.સ. ૧૯૩૮) મેન્ડેલલેએ તેની મુલાકાત લીધી. સંવત્ ૧૬૭(ઈ.સ. ૧૬૪૦)માં તેની પ્રશસ્તિ રૂપે “શ્રી ચિંતામણિપ્રશસ્તિ” કાવ્ય રચાયું. સંવત્ ૧૭૦૧(ઈ. સ. ૧૬૪૫)માં ઔરંગઝેબે તેને મજિદમાં ફેરવ્યું. સંવત્ ૧૭૦૪(ઈ. સ. ૧૬૪૮)માં તે ઈમારત પાછી મેળવવા અંગે શાહજહાં બાદશાહ પાસેથી ફરમાન પ્રાપ્ત થયું. સંવત ૧૭રર (ઈ. સ. ૧૬૮૬)માં ફ્રેંચ મુસાફર દેવેનેએ ભગ્નાવશેષરૂપ થઈ ગયેલ આ ઈમારતની મુલાકાત લીધી અને ત્યાર પછી કાળના પ્રવાહમાં આ ઈમારતના અવશેષે પણ નાબૂદ થઈ ગયા. આઠમા પ્રકરણની પદને ૧. “જેરામા' ભાગ-૧, શ્રી શાંતિદાસ શેઠજીને રાસ'માં બીજી ઢાળમાં કડી ૧ થી ૧૯માં (૫૦ ૪-૫) આ પ્રસ ગ રજૂ થયો છે અને નિવેદનના પૃ. ૮-૯માં આ રાસને આધારે તેનું વર્ણન આપવામાં આવ્યું છે. ૨. “જેરામા” ભાગ-૧માં સમાલોચનાના પૃ. ૩-૪માં જણાવ્યા મુજબ સૂરતના શાંતિદાસ તે શાંતિદાસ મણિયાના નામે પ્રખ્યાત હતા. વળી જે દેરાસરમાં આ સાધના થઈ તે દેરાસર પણ સુરતમાં હયાત છે એમ ત્યાં જણાવવામાં આવ્યું છે. ૩. જુઓ : “અઈ', પૃ. ૨૭૦-૨૭૨. ૪. જુઓ : “પાસ”, પૃ૦ ૭૩૪-૩૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy