________________
૯૮
નગરશેઠ શાંતિદાસ ઝવેરી
તે શકય ન ખર્યું. ઔર’ગઝેબે આ સ્થાનમાં એક વાર ગાયના વધ કર્યાં હતા એટલે એક વખત અપવિત્ર થયેલા આ સ્થાનમાં ફ્રી વાર જિનમંદિરની પ્રતિષ્ઠા કરી ન શકાય એ માન્યતાને કારણે આ ઇમારતને જેના દેશસર તરીકે ફરી ઉપયોગ કરી ન શકયા. પરિસ્થિતિની કરુણતા તા એ થઈ કે, આ સ્થાનમાં ગાયના વધ થયેલા ડાવાથી જેને તેને વાપરી શકે તેમ ન હતા, અને સાથે સાથે, 'શાહજહાં આદશાહના ફરમાનથી મુસ્લિમે પણ તેને મસ્જિદ તરીકે વાપરી શકે તેમ ન હતા.
પરિણામે ડૉ. શ્રી ભાગીલાલ સાંડેસરાના શબ્દોમાં જોઈ એ તે, ....શાહજહાંના દરબારમાં શાંતિદાસના સારા પ્રભાવ હતા. શાહેજહાંએ ઔર'ગઝેબને પાછા ખેલાવી લીધા અને ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર ફરી બંધાવી આપવા હુકમ કર્યાં. પણ ઉપાસક એ મંદિર તરફ ફરીથી તેા ન જ વળ્યા. ૧૩૦
4t
આ સંજોગામાં આ ઇમારતની ધીમે ધીમે જૈના અને મુસલમાને — અને કોમે। તરફથી અવગણના અને ઉપેક્ષા થઈ. તેથી તે કાળે તેના ઘણા પથ્થરો અને માલસામાન લેાકો ઉપાડી ગયા. અને સમય જતાં એ બધી સામગ્રી એવી નામશેષ થઈ ગઈ, કે જેથી લાખા રૂપિયાના ખર્ચે બંધાયેલ આ ઇમારત વેરણછેરણ થઈને, અવગણાઈ ને નાશ પામી, અને આજે તે એ ઇમારતના ચેડાસરખા પણુ અવશેષ
રહ્યા નથી.
ૐ'ચ મુસાફર ચેલેના ભગ્ન ઇમારતની મુલાકાતે
ઈ. સ. ૧૬૨૫(વિ. સ’. ૧૬૮૧)માં બધાયેલ અને ઈ. સ. ૧૬૪૫ (વિ. સ. ૧૭૦૧)માં મસ્જિદમાં ફેરવાઈને ધ્વસ્ત થયેલ આ ઈમારતની મુલાકાત ઈ. સ. ૧૬૬૬ (વિ. સં. ૧૭૨૨ )માં પ્રસિદ્ધ ફ્રેંચ મુસાફર થવેના એ લીધી ત્યારે હિંદુ-મુસ્લિમ પ્રજા દ્વારા અવગણાયેલી આ ઈમારત ભગ્નાવશેષરૂપ મની ગઈ હતી એ હકીકતના ખ્યાલ થેવેનાએ કરેલ આ ઈમારતના વર્ષોંન ઉપરથી
જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org