________________
શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર
૫
ફેરફારો તથા ભાંગફોડતા કર્યાં. જ હતાં – જેમ કે મૂર્તિ એનાં નાક કાપી નાંખ્યાં, પૂતળીઓ ખડિત કરાવી, મહેરાબે કરાવી વગેરે. તે ઉપરાંત ફકીરા અને બીજા લાકો પણ તેમાં પોતાનું આશ્રયસ્થાન અનાવીને રહેવા માંડયા હતા. વહેારા અને બીજી કામના લાકે તેના પથરાએ અને બન્ને સરસામાન ઉપાડી ગયા હતા. આમ તે સુંદર ઇમારતનાં અંગાના લેાકા મનફાવે તે ઉપયાગ કરવા લાગ્યા હતા.
લેાકેાના આવા વત નથી વાકેફ એવા શ્રી શાંતિદાસ શેઠે આ અંગે શાહજહાં બાદશાહને કરેલ ફરિયાદના ઉત્તરરૂપે જે શાહી ફરમાન શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયું હતુ. તે હવે આપણે જોઈ એ.
તા. ૩ જુલાઈ ૧૬૪૮ના દિવસે, ગુજરાતના નાય. વાઈસરૈય ચૈરતખાન અને ખીજા અમલાને ઉદ્દેશીને લખાયેલ આ ફરમાન ઉપર મહેાર શાહજહાં તથા દ્વારા શુકોહના નામની છે, અને સિક્કો રાજકુમાર દારા શુકેહના નામના છે. ધૈરતખાન અને ગુજરાત પ્રદેશના તત્કાલીન અને ભવિષ્યના ગવર્નરી, સૂબેદાર અને મુત્સદ્દીઓને આ માનથી જણાવવામાં આવ્યું :
.
“ આ સમયના આગેવાન નાગરિક (ઝુષ્કૃત-અલ-અકરન) શ્રી શાંતિદાસ ઝવેરીના દેરાસરના અનુસંધાનમાં શાઈસ્તખાનને ઉમદા અને પવિત્ર હુકમ આપવામાં આવે છે. એ જગ્યામાં ( દેરાસરમાં ) પ્રાથના માટેની કમાના કરી છે અને તેને મસ્જિદનું નામ આપ્યું છે. અને તે પછી, મુઠ્ઠા અબ્દુલ હકીમે બાદશાહને જણાવ્યું છે કે, આ ઈમારત બીજા માણસની માલિકીની હાવાથી ઈસ્લામના અતૂટ કાયદા પ્રમાણે તેને મસ્જિદ તરીકે વાપરી શકાય નહી'. તેથી એમ જાહેર કરવામાં આવે છે કે આ ઇમારત શાંતિદાસની માલિકીની છે, અને તે જગ્યાએ પ્રાથના માટેની કમાના પ્રખ્યાત શાહજાદા ઔર ગઝેબે બનાવી છે. ઉપર જણાવેલ વ્યક્તિ( શાંતિદાસ )ને આ અંગે ત્રાસ આપવા નહી' અને કમાને દૂર કરવી, અને ઉપર નિર્દેશેલ માન તેમને પાછું સોંપવું.
“હવે,
te
આ સમયે પ્રસિદ્ધ હુકમ આપવામાં આવે છે કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org