SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ નગરશેઠ શાંતિદાસ ઝવેરી ભક્તોનાં સ્વગ પ્રત્યેના પ્રયાણુનું સૂચન કરતા હતા. દેરાસરના મેઘનાદ, સિહુનાદ, સૂર્યનાદ, ર'ગરમ, ખેલ અને ગૂઢગાત્ર — આ નામના છ મંડપ હતા. તેને બે મિનારા, ક્રૂરતા ચાર ચેરસ દેરાસરા અને ભોંયરામાં જિનની મૂર્તિ આ સાથેની ચાર દેરીએ હતી (àાક ૫૦-૫૪ ).”૯ ‘શ્રી ચિંતામણિપ્રશસ્તિ ના એક શ્લોક · શ્રી ચિંતામણિપ્રશસ્તિ 'માંથી તે દેરાસરનુ વણુન કરતા એક àાક શ્રી રત્નમણિરાવ ભીમરાવ ટાંકે છે, જે નીચે મુજબ છે " प्रासाद वर्धमानः ससृजतुरतुल शान्तिदासश्च शुभ्रम् । भास्वबीबीपुरे सत्तपगणतरणीपार्श्व चिंतामणेर्य, श्रीमद् ज्हांगीरराज्ये युवतिनृपतियुते तस्य कुर्मः प्रशस्तिम् ॥ ३ ॥ " અર્થાત્ “ વમાનશાહ તથા શાંતિદાસ શેઠે જાજરમાન ખીખીપુરમાં, યુવતી જેમાં રાજા છે તેવા જહાંગીરના રાજ્યમાં સારા તપસમુદાયરૂપી હૈાડીવાળા ચિંતામણિ-પાર્શ્વનાથનુ જે શુભ્ર અને અતુલ દેરાસર બનાવ્યું તેની આ પ્રશસ્તિ અમે રચીએ છીએ.” આ àાક ટાંકયા પછી વધુમાં શ્રી રત્નમણિરાવ જણાવે છે : “ પ્રશસ્તિના છઠ્ઠા Àાકમાં અમદાવાદનું વર્ણન કર્યા પછી બીબીપુરનું વર્ણન કરેલું છે. એમાં એને અમદાવાદનું ‘શાખાપુર' કહેલું છે. આ ઉલ્લેખથી ખીખીપુર જે સૈયદ બન્દમીરનાં મા બીબીજીએ વસાવેલું.... તેનું સ્થળ નક્કી થાય છે.” ૧ ૦ શ્રી ચિ’તામણિપ્રશસ્તિ'ની ઐતિહાસિકતાના પુરાવે 6 શ્રી ચિંતામણિપ્રશસ્તિ 'માં જે બનાવા નાંધવામાં આવ્યા છે તે બનાવા કલ્પનાથી જ રજૂ કરવામાં આવ્યા નથી, પરંતુ તે બનાવે ઐતિહાસિક બનાવા છે એ દર્શાવી શકે એવી એક મામતની નોંધ લેવી ઉચિત હાવાથી ને ખાખત અહીં નાંખીએ. શ્રી કેમિસેરિયેટ શાહજહાં બાદશાહના રાજ્યકાળના ગાળા (૧૬૨૭-૫૮) દરમ્યાનના ગુજરાતના મોગલ વાઈસરૉયની જે યાદી આપી. છે ૧ તેમાં ઈ. સ. ૧૬૩૬થી ૧૬૪ર ના સમય દરમ્યાન ગુજરાતના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy