SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ a ચિંતામણિ-પથનાથનું દેરાસર શ્વરને પહોંચાડવાના હતા. આ પ્રમાણે જ ગૃહસ્થ શાંતિદાસ જાળિયા વાટે પાંચ શેર સાકર જેગીશ્વરને પહોંચાડતા હતા. એક દિવસ શેઠે વિચાર્યું : “આજે છ મહિના થઈ ગયા એટલે હું પિતે સાકર અને દૂધ આપવા જઉં.” તેઓ નાહીને જે. શ્વરને સાકર તથા દૂધ આપવા જાય છે. એ જે થશે કે કેમ તે અંગે જોગીશ્વરને પૂછતાં જોગીશ્વર જણાવે છે કે એ જંત્ર કાલે થશે. એ દિવસે શેઠ પાછા જાય છે. બીજે દિવસે શેઠને થયું કે કાલની જેમ એ જંત્ર હજી નહીં થયે હોય. એટલે શેક માણસને દૂધ-સાકર લઈને મેકલે છે અને માણસને એ જંબ થયો છે કે નહીં તે પૂછી લાવવા જણાવે છે. આમ શેઠે શાંતિદાસ નામના પિતાના નોકરને જ ત્યાં મોકલ્યા. એ નકર શાંતિદાસે ગીશ્વરને પૂછ્યું : ત્ર તૈયાર થયું છે કે કેમ?” જોગીશ્વરે સામું પૂછયું : “કોણ એ ?” ત્યારે ચાકરે જણાવ્યું : “એ તે હું શાંતિદાસ” ત્યારે જોગીશ્વરે એ ચાકર શાંતિદાસને, અંધારામાં મેં ન દેખાવાથી, શેઠ શાંતિદાસ માની લીધું અને તેને તૈયાર થયેલ જંત્ર આપીને કહ્યું : “તું તથા તારી પેઢીમાં કોઈ નાગો-ભૂખે નહીં રહે.” રસ્તામાં આ ચાકર શાંતિદાસે વિચાર્યું કે, “મારો શેઠ તાલેવંત થાય તેના કરતાં હું જ તાલેવંત ન થઉં?” એમ વિચારીને ચાકર શાંતિદાસે એ જંત્ર શેઠને ન આવે, પણ શેઠની ઘેડારમાંથી ઘડે લઈને તે દિલહી તરફ ભાગી છૂટ્યો. (૪) કોઈ મુનિએ ચિંતામણિ-મંત્ર આપ્યાને મત - શ્રી રત્નમણિરાવ આ મંત્રસાધના અને જ્ઞાવે છે: “એમ કહેવાય છે કે શાંતિદાસ શેઠને કેઈ મુનિએ ચિંતામણિમંત્ર આપે હતું અને એ એમણે સિદ્ધ કર્યો હતે. એ જગ્યા હાલ પણ સુરતમાં ભેંયરામાં છે. એમ મનાય છે.” યાર કરવા , અપાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy