________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી બેસાડ્યા. મંત્ર પૂરે થતાં તેના અધિષ્ઠાયક શ્રી ધરણે નાગના રૂપે આવીને ફણું ચડાવી, માથે ચડી, જીભને લલકાર કરવા લાગ્યા. ગુરુએ જીભ ભેગી કરવાનું કહ્યું ત્યારે શાંતિદાસ શેઠને અણુની શંકા ઊપજવાથી ભય લાગે એટલે ધરણે ત્યાંથી અદશય થયા. આ પ્રમાણે બનાવ બનવાથી ગુરુએ જણાવ્યું : “એ શંકા વગર જીભ ભેગી કરી હતી તે આ મંત્રના પ્રભાવથી રાજા થવાત. પરંતુ જીભ ભેગી થઈ ન હોવાથી એ ફળ શેડુંક ઓછું મળશે, એટલે રાજા થવાને બદલે અઢળક લક્ષમી મળશે.” આમ કહીને ગુરુએ આશીર્વાદ આપતાં જણાવ્યું : “ખાએ, ખર્ચ અને સુપાત્રે
વાપરે.”
આ રીતે સૂરતના શ્રી શાંતિદાસને આ મંત્રનું ફળ મળવાને બદલે અમદાવાદના, મંત્રની સાધનામાં બેઠેલા શ્રી શાંતિદાસને આ મંત્રનું ફળ મળ્યું અને તે પ્રમાણે તે અઢળક લક્ષમીને સ્વામી થયા. પિતે પ્રાપ્ત કરેલ લક્ષ્મીને તેઓએ ધર્મકાર્યમાં અને સુપાત્રે ઉદારતાથી વાપરી. (૫) ગુહસ્થ શાંતિદાસના બદલે ચાકર શાંતિદાસને ફળપ્રાપ્તિ
શ્રી મગનલાલ વખતચંદ આ જ ક્યા કંઈક ફેરફાર સાથે આ રીતે રજુ કરે છે :
દિલ્હી પરગચ્છમાં એક ગામમાં શાંતિવાસ કરીને એક ગૃહસ્થને ત્યાં બી શાંતિદાય નામે ચાક્ય હતું. એ ગૃહસ્થ શેઠ ઘણા દિવસથી ગીશ્વરની સેવા કરતા હતા. તેની આવી સેવા જોઈને જોગીશ્વરે તે શાંતિદાસને કંઈક ઉપકાર કરવાને વિચાર કર્યો. ડરથ શાંતિદાસે સામે ચાલીને જોગીશ્વરને પિતાના માટે કંઈ ઉપકાર કરવાનું જણાવ્યા વગર જજોગીશ્વર પિતાના મનથી શાંતિઘસની સેવાના બદલા તરીકે કંઈક આપવા માટે, જંત્રની સાધના કરવા તૈયાર થાય છે. આ
ત્ર છ મહિના ભોંયરામાં રહીને સાધવાને હતું અને તે લેયરામાં જાળિયામાંથી જ પાંચ શેર દૂધ અને શેર સાકર શાંતિદાસે જોગી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org