________________
(૪૯) માણિક્યવિજય માણેકમુનિ) – ૧૮મું શતક પૂર્વાર્ધ.
પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૩૯૧થી ૪૧૫ (૫૦) રત્નવિમલ – સં. ૧૭૮૧ – અપ્રકાશિત (૫૧) જયસૌભાગ્ય – સં. ૧૭૮૭ – અપ્રકાશિત પહેલા પાંચ સ્તવનો પ્રકાશિત જૈન ગૂર્જરી
સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભાગ-૧માં પ્રકાશિત.) (૫૨) ગુણવિલાસ – ૧૮મુ શતક પૂર્વાર્ધ. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવલદાસ પૃ. ૪૯૨થી ૫૦૦
(૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ
(૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૫૪૯થી પ૬૪ (૫૩) સિદ્ધિવિલાસ – રચના સં. ૧૭૯૬ – અપ્રકાશિત (૫૪) જીવણ વિજયજી – રચના સં. ૧૭૮૩
પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પૃ. ૧૫૬થી ૧૬૮ (૫૫) કેશરવિમલ – રચના સં. ૧૭૫૦
પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પૃ. ૨૨૬થી ૨૫૦ (૫૬) ઋષભસાગરજી – રચના સં. ૧૮૫૦. પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૩૪૪થી ૩૭૪
(૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૫૭) સૌભાગ્યવિજય – સમય અનિર્ણિત – અપ્રકાશિત (૫૮) વિનિતવિજયજી – રચના સં. ૧૭૫૫.
પ્રકાશિત ઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૨૫૧થી ૨૭૯ (૫૯) કનકવિજયજી – (સં. ૧૭૭૭)
પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. (૬૦) ગુણચંદ્રજી – ૧૮મું શતક ઉત્તરાર્ધ. - આ ગ્રંથ સર્વ પ્રથમ વાર પ્રકાશિત સંપાદિત વાચના
માટે જુઓ પ્રકરણ ૭ (૬૧) ધીરવિજયજી – હ પ્ર. સં. ૧૭૧૦ – આ ગ્રંથ સર્વ પ્રથમ વાર પ્રકાશિત સંપાદિત વાચના
માટે જુઓ પ્રકરણ-૭ (૬૨) પ્રેમ મુનિ હ પ્ર. સં. ૧૭૧૧ – અપ્રકાશિત સંપાદિત વાચન માટે જુઓ પ્રકરણ-૭ (૬૩) રુચિરવિમલજી – રચના સં. ૧૭૬ ૧.
પ્રકાશિત : (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૨૮૦થી ૩૧૫ (૬૪) નયવિજયજી – સં. ૧૭૪૬
પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૩૧૫થી ૩૩૯ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org