________________
(૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૬૨૨થી ૬૪૦ (૩૯) ન્યાયસાગરજીકૃત દ્વિતીય ચોવીશી – સં. ૧૭૨૮થી ૧૭૯૭ પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧૩૭થી ૧૪૯
(૨) ભક્તિરસઝરણાં ભાગ-ર સંપા. અભયસાગરજી પૃ. ૬૦૧થી ૬ ૧૮
(૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૪૦) કાંતિવિજય પ્રેમવિજયશિષ્ય) – ૧૮મું શતક ઉત્તરાર્ધ. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ પૃ. ૧૦૪થી ૧૧૮
(૨) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પ૭૫થી ૧૯૬
(૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૪૧) રામવિજય વિમલવિજય શિષ્ય – ૧૮મું શતક ઉત્તરાર્ધ. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧૧થી ૧૩૮
(૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી ૫૪૮થી ૫૭૦
(૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ. (૪૨) રાજસુંદર - ૧૮મું શતક પૂર્વાર્ધ – અપ્રકાશિત (૪૩) નિત્યલાભ – રચના સં. ૧૭૬૯ પ્રકાશિતઃ (૧) જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ પ્રકા. માસ્તર ઉમેદચંદ રાયચંદ
(૧૯૨૩, ચોથી આવૃત્તિ) (૪૪) જિનવિજય (ક્ષમાવિજયશિષ્ય)કૃત પ્રથમ સ્તવનચોવીશી – સં. ૧૭પરથી ૧૭૯૯. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧૮૩થી ૧૯૯
(૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ
(૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૩૯૨થી ૪૧૪ (૪૫) જિનવિજય (ક્ષમાવિજયશિષ્ય)કૃત દ્વિતીય સ્તવનચોવીશી. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ પૃ. ૨૦૦થી ૨૧૭
(૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ
(૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૪૧૯થી ૪૪૧ (૪૬) લક્ષ્મીવિમલ – વિબુધવિમલસૂરિ – ૧૮મું શતક પૂર્વાર્ધ. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવલદાસ પૃ. ૩૮૭થી ૪૦૪
(૨) પ્રાચીન સ્તવનરત્નસંગ્રહ
(૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૧૬૦થી ૧૮૬ (૪૭) જ્ઞાનવિજય – સં. ૧૭૮૦ – અપ્રકાશિત. (૪૮) જિનેન્દ્રસાગર – ૧૮મું શતક ઉત્તરાર્ધ. – અપ્રકાશિત
મા ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org