SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) ઉદયરત્નજી ૧૮મું શતક ઉત્તરાર્ધ. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. પરપથી પૃ. ૫૩૧ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૩૮૨થી ૩૯૧ (૪) ઉદય અર્ચના સંપા. કાંતિભાઈ શાહ, કીર્તિદા જોશી (૨૯) વિનયચંદ્ર – રચના સં. ૧૭૫૫ પ્ર. વિનયચંદ્ર કૃતિ કુસુમાંજલિ સંપા. ભવરલાલ નાહટા (૩૦) મોહનવિજય - ૧૮મું શતક ઉત્તરાર્ધ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૭૬થી ૧૦૩ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સાસભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૪૮૦થી ૫૧૫ (૩૧) રામવિજય સુમતિવિજયશિષ્ય) – ૧૮મું શતક ઉત્તરાર્ધ પ્રકાશિતઃ (૧) ચોવીશી વશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧૧૯થી ૧૩૮ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૫૪૮થી ૫૭૦ (૩૨) ભાવપ્રભસૂરિ – રચનાસમય સં. ૧૭૮૩ પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૩૧૬થી ૩૩૯ (૩૩) લાધાશાહ – રચના સં. ૧૭૬૦ અપ્રકાશિત (૩૪) ખેમચંદ - હસ્તપ્રત. સં. ૧૭૬ ૧ અપ્રકાશિત (૩૫) જિનસુખસૂરિ – રચના સં. ૧૭૬૪ ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ. (૩૬) દેવચંદ્રજી કૃત વર્તમાન જિનચોવીશી – સં. ૧૭૪૬થી ૧૮૧૨. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૩૦૩થી ૩૨૮ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૯૬થી ૧૨૯ (૪) શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ-૨ સંશોધક બુદ્ધિસાગરસૂરિ (બાલાવબોધ સહિત) (૩૭) દેવચંદ્રજીકૃત અતીત જિનચોવીશી – (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૩૨૮થી ૩૪૭ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૧૩૦થી ૧૫૫ (૩) શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ-૨ સંશોધક બુદ્ધિસાગરસૂરિ (૩૮) ન્યાયસાગરજી કૃત લાંછનરહસ્ય ગર્ભિત ચોવીશી – સં. ૧૭૨૮થી ૧૭૯૭. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧૫૦થી ૧૬૪ (૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ ૩૨ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy