SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) સંઘસોમ રચના સં. ૧૭૦૩ અપ્રકાશિત (૧૪) જિનવિજ્ય (કીર્તિવિજ્ય શિષ્ય) - રચના સં. ૧૭૩૧ પ્ર. ચોવીશી વીશી સંગ્રહ પૃ. ૫૬૮થી ૫૭૨, સંપા. પ્રેમચંદ કેવળદાસ (આ રચના વાસ્તવમાં એક એક કડી ધરાવતી ૨૭ કડીની રચના છે. સ્તવનચોવીશી નથી.) (૧૫) દાનવિજ્યકૃત પ્રથમ ચોવીશી – સં. ૧૭૫૦ આસપાસ પ્રકાશિત : (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પૃ. ૧૬૯થી ૨૦૨ (૧૬) દાનવિજ્ય કૃત દ્વિતીય ચોવીશી સં. ૧૭૫૦ આસપાસ અપ્રકાશિત (૧૭) લક્ષ્મીવલ્લભ (હેમરાજ) – ૧૮મું શતક પૂર્વાર્ધ. પ્રકાશિત : (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. (૧૮) જ્ઞાનવિમલસૂકૃિત પ્રથમ ચોવીશી સં. ૧૭૫૦ આસપાસ પ્રકાશિત - (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૫૧થી ૨૬૬ (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૨૨૫થી ૨૪૫ (૩) ૧૧૧૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૪) જ્ઞાનવિમલભક્તિપ્રકાશ સંપા. કીર્તિદા જોશી પ્રકા. જ્ઞાનવિમલભક્તિપ્રકાશ પ્રકાશન સમિતિ. ✔ (૧૯) જ્ઞાનવિમલસૂરિ કૃત દ્વિતીય ચોવીશી (અપૂર્ણ) પ્રકાશિત ઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સંપા. અભયસાગરજી પૃ. ૭૧૧થી ૭૩૫ (૨૦) જ્ઞાનવિમલસૂરિ કૃત તૃતીય ભવવર્ણન યુક્ત ચોવીશી Jain Education International પ્રકાશિત ઃ (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૨૧) સુખસાગર - રચના સં. ૧૭૫૦ અપ્રકાશિત (૨૨) મેઘવિજય રચના સં. ૧૭૩૯ (રંગવિજય શિષ્ય) અપ્રકાશિત (૨૩) તત્ત્વવિજય – ૧૮મું શતક પૂર્વાર્ધ = પ્રકાશિત : (૧) અનુસંધાન (અનિયતકાલિક) સંપા. શિલચંદ્રસૂરિ (૨૪) ધર્મવર્ધનકૃત – પ્રથમ ચોવીશી - ૧૮મું શતક પૂર્વાર્ધ. પ્રકાશિત : (૧) ધર્મવર્ધન ગ્રંથમાલા સંપા. અગરચંદ નાહટા. (૨૫) ધર્મવર્ધન કૃત દ્વિતીય ચોવીશી - ૧૮મું શતક પૂર્વાર્ધ. અપ્રકાશિત (૨૬) કાંતિવિજય શિષ્ય કીર્તિવિજય સં. ૧૭૫૫ (૨૭) હંસરત્નજી – રચના સં. ૧૭૫૫ પ્રકાશિત : (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૩૬૭થી ૩૮૬ (૨) ૧૧૧૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૪૪૭થી ૪૭૪. ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા * ૩૧ - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy