________________
આ શતકમાં ૬૯ ચોવીશી ઉપલબ્ધ છે. ચોવીશીરચના સ્વરૂપનો વિકાસ આ શતકમાં સંખ્યા, ગુણવત્તા અને પ્રકારોની દષ્ટિએ અત્યંત નોંધપાત્ર છે. આ શતકમાં કુલ ૬૮ રચનાઓ ઉપલબ્ધ છે, તેમાંથી પ૬ રચનાઓ પ્રકાશિત છે, ૧૨ રચનાઓ અપ્રકાશિત છે. ત્રણની હસ્તપ્રત ઉપલબ્ધ છે, તેની સંપાદિત વાચના માટે જુઓ પ્રકરણ-૭ (૧) આનંદઘનજી (૧૭મા શતકના અંતમાં અથવા ૧૮મા શતકના પ્રારંભે) પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૧થી ૨૧
(૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૧થી ૨૭
() આનંદઘન એક અધ્યયન સં. કુમારપાળ દેસાઈ (૨) વિનયવિજયજી – ૧૭૨૦ની આસપાસ પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૬૨થી ૭૫
(૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૨૭૩થી ૨૯૧
(જી વિનયસૌરભ (૩) વિનયશીલ - ૧૮મું શતક પૂર્વાર્ધ અપ્રકાશિત (૪) જ્ઞાનસાગર – સમય અનિર્ણિત – અપ્રકાશિત (૫) આનંદવર્ધન – સં. ૧૭૧૨ પ્રકાશિત: (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૫૧૬થી પ૨૫
(૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ
(૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૧૩૯થી ૧૫૫ (૬) જિનહર્ષ – સં. ૧૭૧૫
પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૫૯૬થી ૬ ૧૧ (૭) જિનરત્નસૂરિ – સં. ૧૬ ૭૦થી ૧૭૧૧ અપ્રકાશિત પાંચ સ્તવનો જૈન ગૂર્જર સાહિત્યરત્નો
અને તેમની કાવ્યપ્રસાદી ભાગ-૧માં પ્રકાશિત) (૮-૯-૧૦) યશોવિજયજી – ૧૮મું શતક પૂર્વાર્ધ ત્રણ ચોવીશીરચના આ સર્વ સંગ્રહોમાં પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૨થી ૬૧.
(૨) ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપા. સારાભાઈ નવાબ પૃ. (૩) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૩૬થી ૧૦૭
() જૈન ગૂર્જર કાવ્યસંગ્રહ ભાગ-૧ (૧૧) દેવવિજય - રચના સં. ૧૭૭૮ (ચંદ્રાવળા બદ્ધ) અપ્રકાશિત (૧૨) વૃદ્ધિવિજય – સં. ૧૭૩૦ અપ્રકાશિત
૩૦ ૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org