________________
પિણ જગતારક નામ છે તારું, મુજ તારેં તો પ્રમાણજી. સમ વિષમેં વરસેં જગહેતું, મેઘ ન માગે દાણજી. ૫ પા. વેધક જાણને ચિત્તની વાતો, મુખથી કહી ન જાયજી. અંગિત આકારે વિધક વેર્ધ, અંતર દૂર થાયજી. ૬ પા. તુમ સમો જાણ અવર ન પખું, સી કઉ કાફી વાતજી. કૃપા કરીને બાંધી દીજું, વાચક મુગતિને મહંતજી. ૭ પા.
ઇતિ શ્રીપાર્શ્વજિનસ્તવન ૨૩ ||
ઇતિ અવસર તિહાં-બનું રે-એ દેશી) વીર જિસેસર દેવની રે, સેવા કરું એક ચિત્ત રે. વાલેસર. એહવો એકૈ કો નહીં હો લાલ. દુસમસમયની કાલમાં રે, રાખે જિમ નીર રે વા. દાસ પોતાનો જાણી કરી હો લાલ.
આ આરો પંચમ નહીં રે, માનું ચોથો નિરધાર રે. જિહાં જ શાસનની રુચિ હો લાલ. મેરુ થકી મભૂમિકા રે, રૂડી રૂડી રીતિ રે વા. જિહાં છાયા સુરતરુતણિ હો. અગન થકી અગર તણો રે, જિમ પ્રગટૅ સુવાસરે વા. દહ દિશિ દીપે અતિ ઘણું હોં. જિમ જાંબુનંદ પારસ થકી રે, તિમ કલિકી ગુણહત રે વા. જો વીરશાસન શુભ રીતિ હો લાલ. જિમ નિશી દીપક, સમુદ્રમાં રે દ્વીપ, જીમ મરુમાં રેવ વા. જીમ વનમાં નગર ભલું હો, ભૂખમાં જિમ ભોજન વરુ રે, જિમ તમમાં ઉદ્યોત રે વા. તિમ કલિમાં વીરસેવના હો હું ઈમ માનું મુજ થકી રે, તાલેવર નહીં કોય ૨ વાટ પામ્યો વીર પદ પૂજના હો લાલ. કોય કોયને કોયનો રે છે ઉપગાર વિશેષ રે વા. મુગતિ સૌભાગ્ય વાચક ભણે હો લાલ.
ઇતિ શ્રીવીરજિનસ્તવન || ૨૪ || ' મહોપાધ્યાયશ્રી મુક્તસૌભાગ્યણિકતા ચતુર્વિશતિકા સમાપ્ત:
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org