SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ સ્તુતિચતુર્વિશતિકા પ્રથમ પ્રકરણમાં ચોવીશી - સ્વરૂપના પ્રારંભિકરૂપે પ્રાકૃત-સંસ્કૃત સાહિત્યની સ્તુતિ ચતુર્વિશતિકાનો ઉલ્લેખ કર્યો હતો. આ સ્તુતિ ચતુર્વિશતિકાના સર્જનની પરંપરા અર્વાચીનકાળ સુધી વિસ્તરી છે. અહીં ઉપલબ્ધ કૃતિઓની યાદી પ્રસ્તુત છે. કૃતિનું નામ કર્યા છંદ શ્લોકસંખ્યા પ્રકાશનની વિગત ૧. ચતુર્વિશતિકા શ્રી બખભથ્રિસૂરિ વિવિધ છંદો ૯૬ અનુ. હીરાલાલ ૨. સ્તુતિ ચતુર્વિશતિકા શ્રી શોભનમુનિ વિવિધ ૧૮ છંદો ૯૬ રસિકદાસ કાપડિયા પ્રકા. આગમોદય સમિતિ) ૩. વિજયાનન્દ સ્તુતિ શ્રી મેરુવિજયજીગણિ વસંતવિલકા ૯૬ ઉપર પ્રમાણે બકા. આગમોદય સમિતિ) ૪. સ્તુતિચતુર્વિશતિકા શ્રી હેમવિજયજીગણિ માલિની ૯૬ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૫. ઐદ્ર સ્તુતિ શ્રી યશોવિજયજીગણિ વિવિધ છંદો ૯૬ પ્રકા. યશોભારતી સંપા. યશોવિજયજી. ૬. સ્તુતિચતુર્વિશતિકા શ્રી લબ્ધિસૂરિ વિવિધ છંદો ૧00 સ્તુતિતરંગિણી ભાગ-૧ હવે પછીની સર્વ સ્તુતિઓ “ચતુર્વિશતિ જિન સ્તુતિ' એવા નામે ઓળખાય છે. કત છંદ શ્લોકસંખ્યા પ્રકાશનની વિગત ૧. જિનસુંદર શાર્દૂલવિક્રીડિત ૨૮ સ્તુતિતરંગિણી ભાગ-૧ ૨. જિનસુંદર રથોદ્ધતા ૨૮ સ્તોત્ર સમુચ્ચય ૩. જિનસુંદર ઉપજાતિ ૨૮ ૪. પૂર્વાચાર્ય અનુષ્ટ્રપ ૫. શ્રી સોમપ્રભસૂરિ ઉપજાતિ ૨૭ ૧. સ્તુતિતરંગિણી - ભાગ-૧ સંપા. મુનિશ્રી નેમવિજયજી પ્રકા. શ્રી લબ્ધિસૂરિ જૈન ગ્રંથમાળા, છાણી. ઈ. સ. ૧૯૫૪. ૩૯૨ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy