________________
શાશ્વત સુખને આપવા, તુમસ્ડ પ્રીતિ બદ્ધકક્ષ રે. મુગતિનાયક મુઝ પ્રતિ, સ્યુ કરેં પ્રતિપક્ષ રે.
ઇતિ શ્રીનમિનિસ્તવન II ૨૧ ||
૮ સ્વા.
'
(ધણરા ઢોલા-એ દેશી) નેમિ જિર્ણસર મુઝ પ્રતિ રે, તમે સ્યો કાઢ્યો વાંકા. પેસના નાણી. યલો માહરી પ્રીતિને રે. ઈંમ કિમ ઉત્તમ લાંકા. આવો આવો રે પ્યારા નેમ, સ્યું જાઓ છો રીસાવી. હિત ગોઠે ઉપજે પ્રેમ. . ટેક ચંદ કલંકી જિર્સે કરી રે, સીતને રામવિયોગ. પે તે કુરંગના વાક્યાથી રે, પતિ આવે કુણ ભોગ. ૫૦ ૨ આ૦ સઘલાં દુખ તે સુખ હોઈ રે, જો સ્વામી સાનુકૂલ પે. તે સવિ સુખ તે દુખ પરે રે, જો સ્વામી પ્રતિકૂલ. પે, ૩ આ: સહિવું સરવે સોહિલું રે, દોહિલો એક વિયોગ. વેધકને મરવું નહિ રે, જો નહીં ઈષ્યવયોગ.
૫૦ ૪ આ. ન મલ્યાની શોચ ન તહિર, જસ પ્રેમનું નહીં નામ. મલીનેં પ્રીતિ કેવી રે, તસ વિયોગે ખેદે રામ.
પે ૫ આ છે સુખીયો અંધ જાતિનો રે, જસ નહી નયણ સ્વાદ. પામી નયણના પ્રેમને, નર્યું હોઈ દુખનો વાદ ઈમ કહેતી રાજુલ ભલી રે, જાયેં રેવત આપ. નેમ વાંદી ભક્તિર્યું રે, પામેં મુગતિ તે થાપ. ૫, ૭ આ૦
ઇતિ શ્રીનેમિનિસ્તવને II ૨૨ ||
به هم
૨૦ ૬
૭
(વીરજિણંદ ગત ઉપગારી-એ દેશી) પાસ જિણેસર તું જગનાયક, તુજ સમ અવર ન કોય. સંકટચૂરણ આશાપૂરણ, નામું નવનિધિ હોય). ૧ પા. કર્મ પસાઈ નરભવ પામ્યો, કાગતાલ વાઈ હું દેવજી. જિમ ભૂખ્યો પંચામૃતને, તિમ વાંછું હું તારી સેવજી. ૨ પા. યથાપ્રકારે સેવ ન જાણુંજિમ કહે પ્રાચીન શિષ્ઠજી. વાંકો ચૂકો પિણ ઘંઉનો માંડો, સહુને લાગેં મન મિષ્ટજી. ૩ પાઠ ગુણી થઈને સેવાઈ રાજી, કાહા કુણ ગામ એ નીતિજી. શુદ્ધ મણિ ઉપરિ નહિ ચાલેં, મણિકના યત્નની રીતિજી. ૪ પા.
૩૦ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org