________________
કલંકી કરે પિણિ શશકર્તે, શશી ન મુંકે હજી સુધિ. લ૦ અંગીકતને નવિ મુકો. ઉત્તમ નર મનિ બુદ્ધિ. લ૦ ૫ અo દુખ નાસે તુમ નામથી, તૈમતુમ) જૈમ ભાણ લ. વાચક મુગતિને તું સહી, આપે પરમ નિધાન. લ૦ ૬ અ. - ઇતિ શ્રીઅનંતજિનસ્તવન | ૧૪ ||
દેશી-જી હોની) જી હો ધર્મજિણેસર સાંભલો, જી હો હું છું દાસનો દાસ. જી હો તુજ પદ કમલ સેવની, જી હો મુજ મન અલિને આસ. જિણેસર તું મુજ પ્રાણ આધાર, જી હો તુમ વિણ દુજો કો નહીં. જી હો મુઝને કરવા સાર. જિ જી હો કડિવું જે જાણને આગલેં, જી હો તે સવિ હાસનું કામ. ' જી હો સુરગુરુને ભણાવવું, જી હો ભાષાને અખર ઠામ. ૨ જિ. જી હો વાત કરતાં ઈષ્ટટ્યું, જી હો સાસોસાસ જે જાય. જી હો તે લેખે માનું ઘણું, જી હો અવર અકઈં થાય
૩ જિ. જી હો એકપણી જે પ્રીતડી, જી હો તે શ્યા કામની હોય. જી હો જેહને મનિ પિણ જે વસ્યો, જી હો તે વિણ બીજાનેં જોય. ૪ જિ. જી હો માલિમ તુજનેં તાહરી, જી હો મુજને માહરી દેવ તે સ્વરૂપિણ મૂકો રખે, જી હો બાંહિ ગ્રહ્યાની ટેવ. * ૫ જિ. જી હો જિમ વાહે ચકોર ચંદને, જી હો તિમ હું તવ મુખ કેજ જી હો એ ભાર્વે મુઝ સંપજે, જી હો મુગતિસુખનો પુંજ.
ઇતિ શ્રીધર્મજિનસ્તવન I ૧૫ II
સૂરિજનએ દેશી) જિનવર શાંતિની પ્રીતિને કરવા વાંછે મન ભવિજન. પ્રભુજીની મૂરતિ જોઈને, ઉલસે માહરી તન. ભ. ૧ જિ. વાહલાની સાથે પ્રેમને, દેખો કિમ ખર્મે દુષ્ટ ભ. તો પિણ મનમાં નવિ ધરું, દિન દિન થાઉં પુષ્ટ ભ૦ ૨ જિ ભુંડો ભંડાશ ન મુકો, કરીશું કોડિ ઉપાય. ભ૦ કાજલ દૂર્વે પખાલીએ, તો હિ ન ઉજલ થાય ભ૦ ૩ જિ.
૧. અંધકાર સૂર્ય ઉર્ગે ત્યારે ક્ષય જાય. ૩૮૬ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org