________________
ગુણ અનંતા તુમ તણા રે, છાના તે ન છીપાય. તેહમાંથી એક આપતાં રે, સ્યું તુજનું ઓછું થાય. યાય૨ એક રયણનેં રે, વાચકને દિર્દી આપ. તો તસ થોડાં નિત હોવે રે, તસ જાઈં દુખ સંતાપ નહીં હાણી પંકજવનેં રે, દેતાં પરિમલ રેખ. પિણ પરિમલનેં પામીને અલિ હોઈ સુખવિશેષ.. ચંદ્રને સ્યું ઓછલું રે, દીધે અમીયનો અંશ. પામી અમીયને પિણ હોઇ રે, હરખિત ચકોર હંસ કેવલનાણ ગુણ આપવા રે, સ્યું કરો તાણાતાણિ. વર સમયાદિ દાખતાં રે, દાતપણું કિમ ઈ જાણિસો બાલકને સમજાવવા રે, કહેસ્યો ભોલી વાત. પિણ હઠવાદ મુકું નહીં રે, વિણા આપ્ટે ગતાત. જો ચિત આપ્યાનું અછેરે, તો સી ઢીલ જિદ, ખીજવી ચાતુક જલ દીધે રે. શ્યામ થયા જલકંદ. ચાકર હું જિન તાહો રે કહિવાણો જગમાંહિ. હવે કુછ મુજ ગાંજી શકે ?, બલિયાની ભલી બાંહિ. જિમ જાણો તિમ કીજીએ રેં, સ્યું કહું બારોબાર. મુગતિસોભાગ ઉવજ્જાયને, તારો ભવપાર રે.
ઇતિ શ્રીસુપાર્શ્વજિન સ્તવન | ૭ ||
Jain Education International
૩૮૨ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
૩ ૨૦
ચંદ્રપ્રભ જિન ભેટીનેં કરું નિરમલ ચિત્ત રે. જેહને તેહ તન સંપિયાં, તેહથી છાનું ક્યું વીત્તરે. દેવ અનેક છે જગતમાં, એહ સમ અવર ન કોય. ગ્રહગણ ગગનિ છેં ગાજતો, ગુણિસ્યું ચંદ્ર સમ હોય રે. ૨ ૨૦ એહથી જે સુખ સંપજે, અન્યથી તે કિમ થાત રે. દેવમણિ જિમ હોય છૅ, તિમ સ્યું કાચ અવદાત. તારક બિરુદ છેં એહનેં, અવરથી કહો કિમ થાય છે. ધોરીનો ભાર તરેલથી, વહ્યો કિણિ પરિ જાય રે. માહરેં એહના સંગથી, ઉલ્લસે આતમ અંશ રે. માન સરોવર દેખીનેં, મુદિત જિમ હોઈ હંસ ૨. અષ્ટ મહાસિધિ સુખનું કારણ એ જિનરાજ રે. માનું હું તનમનિ સેવંતા, સિજયેં મુગતિનાં કાજ રે. ઇતિ શ્રીચંદ્રપ્રભજિનસ્તવનં || ૮ |
૪ ૨૦
૬ ૨૦
૩ સો
૪ સો
૫ સો
૬ સો
૭ સો
૮ સો
૯ સો
૧૦ સો
૧૧ સો
For Personal & Private Use Only
૧ ૨૦
૫ ૨૦
www.jainelibrary.org