SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ (દેશી-આજ હોની) પુષ્પદંત જિનરાજ, દીઠા નયણે આજ આજ હો માહરે રે સું અપૂરવ સુરતરુ લ્યોજી. ૧ કિંસ્ય અનુભવરૂપ, સ્ય શુક્લધ્યાન અનુપ આજ હો અથવા રે સમકિત શિતરુચિ હલ્યોજી. ૨ કિં અમ સિત પુણ્ય અંકુર, ઢું સમતા નઈનું પૂર. આજ હો મુજને રે, શાતનો કાંદો મલ્યો. ૩ દરિસણિ એહને આજ સિધાં વંછિત કાજ. આજ હો માહરો રે દુખનો પુંજ સવિ ટલ્યોજી. ૪ થયો મુજ આતમ સુદ્ધ, નાણદાઈ પ્રબુદ્ધ. આજ હો માનું રે, મુગતિના સુખને હું રહ્યો. ૫ ઇતિ શ્રીસુવિધિજિનસ્તવન |૯ || સંભવર્જિન અવધારીશું-એ દેશી) શીતલ જિનવર સાંભલો સેવકની અરદાસ પ્રભુજી. માહરે તમર્યું પ્રીતિનો ભાવ બન્યો અતિ ખાસ. પ્ર. ૧ શી તું છે નિરાગી સાહિબો, હું છું રાગી એકાંત. અહો નિરાગી રાગીને, કિમ મલે પ્રીતિનો તંત. પ્ર. ૨ શી પ્રિણ ઉપસર્ગથી રહિતને, કિમ નિરાગી ભાવ. જુઓ વિચારી ચિત્તમાં, રાગી નિરાગી દવ. પ્ર. ૩ શી. રાગીને રાગી જો મિલઈ, પ્રગટૅ પ્રીતિનું મૂલ પ્ર. દીર્વે દીવો જિમ મિલે. તેજ હોઈ અનુકૂલ. પ્ર. ૪ શી. જગતમાં સઘલું સહેલ છે, દોહિલો પ્રતિનિભાવ. પ્ર દુરારાધ્ય છઇં લોકનો, જે જેહનો સહાવ. પ્ર. ૫ શી. પિણ તુમ સાથે જે પ્રીતિનો, જેહવો ચોલનો રંગ. ફાટે પણ ફીટે નહીં, તેમ છે માહરે અંગ. પ્ર. ૬ શી. જગનાયક જગતારણો, ભગવચ્છલ ભગવાન. તુમસ્ડ બાંધી જે પ્રીતડી, તે મુગતિનું નિદાન. પ્ર. ૭ શી. ઇતિ શ્રી શીતલજિનસ્તવન | ૧૦ || મારા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy