SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ મોડું વહેલું જો પ્રભુ આપો રે, તો શી અરજની વાત. કોકિલ ચાહે કંઠ સુશબ્દને રે, અંબ છે માંજરિ દાત. ૫ વ. મોટો દાની તુમ સમ કો નહીં રે, હું ઈમ માનું નિરધાર. ચંદ ચકોરને દાની જેહવો રે, તેહવો સું દૂજો સંસારિ. ૬ વ. તે કારણથી હું તમનેં કઉં રે, તમે છો દેવના દેવ. વાચક મુગતિ ઇમ વિનર્વે, આપો ભવોભવ સેવ. ૭ નં. ઇતિ શ્રીસંભવજિનસ્તવન | ૩ || (કુંથ જિસેસર જાણજ્યો રે-એ દેશી) અભિનંદને જિન સેવના રે, કરો ભવિ એક મન રે એહ સમ બીજો કો નહીં હો લાલ, માનું એ અનુભવવત્ત રે વા. ૧ આતમ આધાર એ અછે હો લાલ - ટેક એહની સાર્થે પ્રીતિને રે, પામીએ પુણ્યને યોગ રે વા. જિહાં તિહાં એહવી નવી હોઈ હો, ભવિ ભવિ જિમ સુર ભોગ ૨. વા. ૨ આ હું તો પામ્યો પુણયથી રે, એહ પ્રભુપદ કજ કેલિ રે તસ આર્ગે તરણું થઈ હો, "મોહન ચિત્રાવેલિ રે વા. ૩ સુરમણિ સુરઘટ સુરતરુ રે, ઉપલ માટિ કાષ્ટ રે થઈને અગોચર તે ગયાં હો લા. મુજ મન જવ એ પ્રતિષ્ટ રે. વા. ૪ સુ. એ અભિનવ સુરગવી રે લા. સ્ય મંત્રાદિ સિધિ રે માહરે એહથી હોઈ છે હો, મુગતિસુખની રિધિ રે વા૦ ૫ આ ઇતિશ્રી અભિનંદનજિનસ્તવન |૪ || ચાતુક મનિ જિમ મેહ, મધુકર જિમ માલતી રી. જિમ પોયણી ચિતિ ચંદ, છાત્રને જિમ ભારતી રી. ૧ ગજ મનિ જિમ નદી રેવ, પવણ્યે જિમ કમલા રી. પંથી મન જિમ ગેહ, શૂક જિમ ધૂપ ફલા રી. ૨ માનસસરને હંસા, જિમ ચાહું એક મને રી. સીતા હર્દે જિમ રામ, ધનિ મનિ જેમ ઘને રી. ૩ સમદરશિ મનિ શાંતિરસ્ય જિમ નેહ છે રી. ધરમી મન જિમ ધર્મ, જનનીનું જિમ વર્ષે રી. ૪ ૧. મોહનવલિ તથા ચિત્રાવેલી તૃણતુલ્ય છે. ૩૮૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય માન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy