________________
(થારા મોહલાં ઉપરિ મેહ ઝરુખે વીજલી હો લાલ-એ દેશી)
અતિ જિણેસર સાહિબ સાંભળો જગધણી હો. સાં આણિ વધું શિર માહરે નિત નિત તુમ તણી હો. નિત. તુમ સમ બીજો જગતમાં પેખું કો નહીં હો પે. સુખ અનંતનું મૂલ છે માહરે તું સહી હો લાલ. મા. ૧ તુમાસ્યું બાંધ્યો પ્રેમ જે સાચા ચિત્તથી હો લા સા. તે કિમ થાઈ ફોક કે માહરા હેતથી હો માત્ર ભમરે બાંધી પ્રીતિ તે કમલમ્યું જિમ ખરી હો ક. (ગિરિ ગોત્ર સૂતા પિણ પ્રીતિ કરીને શિવ વરી હો ક૨ દિનકરને કમલની, જિમ વલિ કુમુદિની હો જિ. ચંદને ઈછે જિમ શચિ મુરતિ ઇંદ્રની હો મૂo જિમ વલી કમલા માધવ પ્રીતિ જિમ કામને હો પ્રી. તિમ હું ચાહું દેવ તમારા નામને હો. તું. ૩ તમારૂં બાંધી પ્રીતિ જિમ કામને હો જા, તે મિથ્યા કિમ થાઇ અરજન સોરચ્યું હો અ. કાક કુશબ્દથી કોકિલ ફૂત કિંમ મેંકર્યો હો ૨૦ દેખી આંબા મોહરને, દૂરિજન ઝૂરત્યે હો. દૂ. ૪ પિણ એ વાતનો લાજ તો તારે હાથ છે હો તા. મીન મોટું પિણ જીવનું કારણ પાથ છે હો. જે જનનું પરિ વસ્યો પ્રીતિને તોરય રે હો. 'નિરમલ આતમ કરીને, મુગતિને તે વરેં હો મુ. ૫
ઇતિ શ્રીઅજિત જિનસ્તવન || ૨ |
(વાટડી વિલોકુ રે વાહલા વીરની રે-એ દેશી) વંદના માનો રે સંભવ માહરી રે, તુમચો વંદ્ય સ્વભાવ. વંદક ભાર્થે રે વરતું સદા રે, જિમ સ્વામી સેવક ભાવ. ૧ વ. આગમ રીતિ રે વાંદી નવિ સકું રે, પિણ વાંદવા ઘણું હેત. જિમ કોઈ વામન ઉંચા લ પ્રતિ રે, યત્ન કરીન્યું નહીં લેત. ૨ . વેદક નિંદક માન અપમાનને રે, વલી કંચન પાષાણ. મુગતિ સંસારને મણિ તૃણ સમ ગણો, વલી જાણ – અજાણ. ૩ વ. ઇણિ રીતે રે સમદરશી પર્ણો રે, વરતો છો મહારાજ. તારોં મુજને તે માટે પ્રભુ રે, બાંહિ રહ્યાની હૈં લાજ. ૪ નં.
મામા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org