________________
નેમીસર આવોની અંદર આજ હાંજી થે છો મુઝ સિરતાજ હાંજી સારોનૈ વંછિત કાજ હાંજી શ્રી સાહિબ ગરીબનવાજ ૧નેમી તુહે તો સંજમ આદયો રે પસૂ સુણી પુકાર વિરમણી વરવા ભણી રે જાય ચડ્યો ગિરનાર ૨ ને. હંસ ઘણી મનમૈ હુંતી રે દરસણરી યદુરાય અંતર પડીયો અતિ ઘણો રે કિમ કર મિલીયો જાય ૩ ને. વાત ન કામનરી કહી રે દીધો નહી કો દોસ નપટ નહેજો નાહલો રે રાખ્યો હું મન રોસ ૪ ને. નવ ભવાંરો નેહલો રે ત્રટકે દીધો તોડ મુઝ મન આસ લી નહીં રે કોઈ ન પૂગી કોડ ૫ ને. જનમારો કિમ જાયસે રે ભોગી વિણ ભરતાર જગમેં ખોટો જાણીયે રે અબલાનો અવતાર ૬ ને ઈમ વિલવંતી એકલી રે ચાલી રાજુલ નાર દેવર ચૂકો દેખનૈ રે સમઝાયો તિણ વાર ૭ ને ગિરનાર પોહતી ગોરડી રે નેમ જિર્ણોદર પાસ સૂધ મન સંજમ લીયો રે પોહતી સિવપુર વાસ ૮ ને નેમરાજુલ દોનું મિલ્યા રે મુક્ત મંદિર કૈ વાસ , કરજોડી સુંદર કહૈ રે ભવભવ તુમચો ઘસ ૯ ને.
ઇતિ શ્રી નેમ જિન સ્તવને ૨૨
ઢાલ ૨૩ નદી જમનાકે તીર ઉડે દોય પંખીયા એ દેશી વામાનંદન એહ સુણીજે વીનતી હું ઘણી જિનરાજ કે મુઝ મનમેં હુંતી આયો અવસર આજ કહું વાયક ઇસા દિલરંજણ સુભનયણ દેખો સેવક દસા ૧ હું ભમી ભવમાંહ ઘણા ભવ હારીઓ ભેજ્યો નહી ભગવાન કે ધંધે ભારીઓ લાલચ વાયો જીવ લૂઓ બહુ લોભીઓ થાપણ મોસા માહિ ઘણું મન થોભીઓ ૨ પાપે નિજર ભરાય દેખી અસ્ત્રી પારકી મદનતણી વલી ફોજ જીતી નહી માર કી દયા નવિ પાલી ભૂલ ન કો ઇંદ્રી દમી, ખોયો નર અવતાર રંગે બૈલી રમી ૩ કીધા ક્રોધ અપાર માયામૈ દિલ કીયો, લોકતણો બહુ માલ અન્યાયે લુટી લીયો કીધા સગલાં પાપ કહું હવૈ કેતલા, જાણે તું જગદીસ કહ્યા મેં જેતલા ૪ તારક સાહિબ નામ તાહારો સાંભલી, આયો હું તમ પાસ કે મોસર અટકલી
દીજૈ દરસણ દેવ હિર્વે કરને દયા મો પર શ્રીજિન પાસ સહી કીજૈ મઆ ૫ ૩૬૮ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org