________________
ઢાલ ૨૦ માંહરા સુગણ સનેહી ઢોલા એ દેશી મુનીવત જિનરાયા હૈ તો પુન્ય સંયોગે પાયા રે
માંહરા અકલ અરૂપી પ્રભુજી તુંહી જ ત્રણ સગીનો મુઝ મનમંદિરમેં નગીનો રે માં. ૧ “ દેવ અવર સહી છાંડી મેં તો પ્રીત પ્રભુજીનું માંડી રે માં. હું તો સેવા ન છોડું તોરી તૈ મન બાંધો વિણ ડોરી રે માં ૨ તું લાલચમે લલચાવૈ તું તો લટપટમે સમઝાવૈ રે માં પિણ હું કેડ ન મુકું અવસર વલિ કોઈ ન ચૂકું રે માં ૩ દીજૈ મુઝને દિલાસા, પૂરો મનડાની હિવ આયા રે માં. કહૈ સુંદર સિર નોમી હિત સુનિજર ભાલો સાંમી રે માં. ૪
ઇતિ શ્રી મુનિસુવ્રત જિન સ્તવને ૨૦
ઢાલ ૨૧મી મુજ વાડીયે પધારો એ દેશી ઈકવીસમા નમિનાથ આપે જે અવિચલ આથ
એ તો અનાથાં કેરો નાથ ૧ ભવિજન ભાવસું જિન વંદો – આંકણી. સુખ સંપત એહ સમાય મોહનરપતિરા દલ કાપે
એ તો સ્વરગ તણા સુખ આપે ૨ ભ૦ જિનમંદર મેં જાઈ જ સત્તરભેદી પૂજા કીજી
નરભવનો લાહો લીજી ૩ ભ૦ જિન અંગે અંગીયાં રચાવો પંચરંગા ફૂલ ચઢાવો
જુગ વત્સલરા ગુણ ગાવો ૪ ભ૦ નિત નવલા નૃત્ય કરાવો, વાજા મંગલીક વજાવો
મન સૂધ ભાવના ભાવો ૫ ભ૦ જે જિન વદે નરનારી તે હોર્વે અલપ સંસારી
કહૈ સુંદર હિત સુખકારી ૬ ભ૦ ઇતિ શ્રી નમિ જિન સ્તવને ૨૧ ઢાલ ૨૨ ઈડર આંબા આંબલી રે એ દેશી તોરણથી પાછા વલ્યા રે કહો અવગુણ મુઝ કત મુઝને મેલી એકલી રે રોસ ધરી ગુણવંત
મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન અંક ૩૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org