SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ ૧૭ આજ નિહેજો રે દીસે નાહલો એ દેશી કુંથ જિણેસર સાહિબ માહરા, કેમ ધરો નહીં પ્રેમ માહરો ચિત્ત તો તુમ ચરણ વસે ચંદ ચકોરાં જેમ ૧ કુ. એક પખી જિન કરતાં પ્રીતડી ન હુવે રંગ ઉમંગ દીપક રાતે જે કાંઈ મનમે નહીં જલ બલ મરે પતંગ ૨ કુ. હું રાગી તુમ ગુણ કરી રીઝીયો, તાહરે દિલ નહીં કાઈ નિબલને સબલો ગુણ કરે, તે તો આટારણે રે જાય ૩ કુ. નેહ નિજરભર હસને બોલતાં, દામ ન લાગે રે કાય અવર ન માંગુ સુંદર ઇમ ભણે ઈતરો લાખ પસાય ૪ કુ. ઇતિ શ્રી કુંથ જિન સ્તવને. ૧૭ ઢાલ ૧૮ રાગ કાફી મેરે દિલ આય વસ્યો મેરી અરજ સુણો જિનરાય ૧ મે. તોનું લગન લગી હૈ તાલી, દૂજા નાવૈ દાય ૨ મે, કેસર સૂકડ મૃગમદ મેલી પૂજું તાહરા પાય મે. ૩ ફૂલ ચઢાવું ધૂપ ઉખેવું પ્રણમું સીસ નમાય મે. ૪ આરતી મંગલદીવા કરી કરૂં જિન આગલ આર્ગ આય મે. ૫ નૃત્ય કરું હું ભાવ ધરીનૈ તાલ મૃદંગ વજાય મે. ૬ અરીનાથ જિણેસર કેરા નિત સુંદર ગુણ ગાય મે૭ ઇતિ શ્રી અરિજિન સ્તવને ૧૮ ઢાલ ૧૯મી રાગ સારંગ ભેટ જો મુખ શ્રી ભગવંત રે ઓર નહીં કોઈ દેવ ન એસો. સરસવ મેર ક્યું આંતરો ૧ ભે, આપદ ચૂરે પરતા પૂરે પરતખ એહ પટંતરો ૨ ભે, તરણ તારણ હૈ તીન ભુવન કો એહ વિરૂદ અરિહંત રો ૩ ભે, ભવીઅણ ભાવ ધરી જિન જોતાં કષ્ટ ટલે મરણંતરો ૪ ભે, કોઢ ભગંદર રોગ ગર્મ વડો જાયે જ્વર એકતરો ૫ ભે, કહૈ સુંદર મલ્લિનાથ પૂજો તો ભવસાયર હેલાં તરો ૬ ભેટ ઇતિ શ્રી મલ્લિ જિન ગિત ૧૯ ૩૬૬ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy