________________
દેવ ઘણા છે દેવલે
તિણ શું ન મિલે તાન હે જિ. તરણતારણ ન્ગ એક તું
અવર નહીં સંસાર હે જિ૨ ધ. રતન ચિંતામણ મેલને કાચ પ્રહ કુહા હાથ હે જિ. સુરતરૂ વૃક્ષ અલગો તજી
કુણ ઘાલે બાઉલ બાથ હે જિ. ૩ અમૃત સરિખો મેલને
વિષ કુણ ખાયે જાણ છે જિ. જિહાજ સમો જિન મેલને
પકૐ કુણ પાષણ હે જિ. ૪ ઇમ જાણી મૈ આદરયો જગ વછલ જગદીસ હે જિ. કર જોડી સુંદર કહૈ મુઝ પૂરો મનહ ઝગીસ હે જિ૫ ધ. - ઇતિ શ્રી ધર્મ જિન સ્તવને.
ઢાલ ૧૬મી વીછીયાની હાં રે લાલ શાંત જિણેસર સાહિબા
સાંભળ માહરી વાત રે લાલ સંગ ન છોડું તાહરો, ગુણ ગાવું દિન નૈ રાત રે લાલ ૧ સં. હાં રે લોલ ઉત્તમ સંગ મેલૂ કહૈ, જગમાંહે જિનરાય રે લાલ ચંદન પાસે રૂખડા સોઈ સુગંધા હોઈ રે લાલ શાં ૨ સં. નિષરા સંગત નીચકી લુંણ ભલ્યાં જાણે ગંગ રે લાલ કસ્તુરીને વાસ ના જિમ જાયે લસણ પ્રસંગ રે લાલ ૩ સં. નીચ સંગત કીધાં થકી ગુણ સગલી ગલી જાય રે લાલ ઉત્તમ સંગત આદરમાં દુખ દોહગ દૂર પુલાય રે લાલ ૪ સં. હાં રે લાલ તુમ સરિખા જગમેં પ્રભૂ બીજો નહી કોઈ દેવ રે લોલ ભાવ ધરીને વંદણા કહે સુંદર નિતમેવ રે લાલ ૫
ઇતિ શ્રી શંત જિન સ્તવને ૧૬
-
મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org