________________
ગુણદરીયો ભરીયો ગુણે કહિતાં નવે પાર ભ. સુંદર કહૈ ભવી સાંભલો એ જિન તારણહાર ભ૦ ૫ વિ.
ઇતિ શ્રી વિમલજિન સ્તવન
ઢાલ ૧૪ મોતીડાની દેશી અનંત જિર્ણદો ગ્યાન અનંતો તું જગમાંહ વડો ગુણવંતો સાહિબા મનમોહનગારા પ્રભુજી મનમોહનાં. ૧ સાયર ઉંડપણો કુણ બૂઝે ગગનરો ઉંચપણો કુણ બૂઝે સા. ૨ ગંગા વેલૂ તણા જે કણીયા કહો કિમ જા તેહીજ ગણીયા, સા૩ તુમ જિન ગુણ કુણ વખાણ તાહરી ગત તું હી જ જાણે સા. ૪ એહવો ગ્યાન નહી મુઝ આજ જો તુમ ગુણ ગાવું જિનરાજ સા. ૫ સરવર નાનો બાંહે તરાવૈ. પિણ સાયર તરીયો નવિ જાયે સા. ૬ તુમ ગુણ કડિતાં પાર ન આવૈ જો જુગ વરસાં સો વહી જાવૈ સા. ૭ કાલાવાલા સુણી મુઝ કેરા સુંદરના યલો ભવ ફેરા સા. ૮
ઇતિ શ્રી અનંત જિન સ્તવન ૧૪
ઢાલ ૧૫ નણદલરી બેહની પ્રીત પૂરવ પુન્ય પાઈઈ એ દેશી ધરમ જિનેસર મન ધરો ઉલઘડી જિનરાજ હે જિ.
ગ રે જીવન વાલહો સાહિબ ગરીબનવાજ હે ૧ જિ. ધ. ૩૬૪ એક ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org