SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ જલ વિના જિમ મીન કૈ દીન દયામણો હો દી. મેહ વિના જિમ મોર ચકોર ઘણો ઘણા હો બ૦ ઈમ જાણી જગનાથ કે દરસણ દીજીયે હો દ કવિ સુંદરરો એહ કહ્યો હિસૈ કીજીયે હો. ક૪ ઇતિ શ્રી શ્રેયંસ જિન સ્તવને ૧૧ ઢાલ ૧૨ પ્રીતડલી ન કીજે હો નારી પરદેસીયા રે એ દેશી વાસુપૂજ્ય જિન સાહિબ માહરા રે તું મુઝ પ્રાણ આધાર તું ગત તું મત તું જીવન જડી રે તું દુખ ભાંજણહાર ૧ વા. તુમ સરીખા સાહિબ સિર છàરે મોહ કરે કિમ જોર સૂરજ ઉગે જિમ નાસે સહીરે ઘૂઅડ નૈ વલિ ચોર ૨ વા. તિમર જાય જિમ દીપક દેખનૈ રે અગન થકી જિમ સીત સીહ આગ મૃગ કિમ માંડી સકેરે એ જગગુરૂની રીત ૩ વા. તિમ અનુચરને પ્રભુજી તારતારે લાગે નહીં કો દામ ખોટ ખજીનો નહીં કોઈ આપરે રે સુ નિજર ભાલો સ્વામ ૪ વા. દેવો હુવૈતો તુરત જ દીજીયે રે, ઠાલી લાલચ કાય મનવંછિત મુઝ સિવસુખ આપીયે રે, કહે સુંદર જિનરાય પ વા. ઇતિ વાસપૂજ્ય જિન સ્તવને ૧૨ ઢાલ ૧૩ નણદલની એ દેશી ભવીયણ હે ભવીષણ વિમલ જિર્ણોસર વંદીયે પ્રહ ઉગમર્તી સૂર ભ. નવનિધ હોવૈ નામથી પાવૈ સુખ ભરપૂર ભ૦ ૧ વિ. ઘર સંપત વાધે ઘણી પસરે બહુ પરવાર ભ૦ મનવંછિત આવિ મિલે નાંમ જણ્યાં નરધાર ભ૦ ૨ વિ. દરસણથી દૂર ટલે મોહ પડલ અંધકાર ભ૦ સમકિત પાવૈ ઉજલો રહૈ નહી પાપ લિગાર ભ૦ ૩ વિ. પ્રણમંતાં સુખ પામીયે એ જિનવર ગુણ જાણ ભ૦ ઇમ જાણી વાંદો ભાવશું. આપે અવિચલ આંણ ભ૦ ૪ વિ. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૬૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy