SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી જિનવાણી ભવ દુઃખ હરણી બહુ સુખકરણી એ મોક્ષતણી નીસરણીરે મીઠી૧ આંકણી સાંભળતાં બુધ ખરી ભાસે મન મોહ મિથ્યા મત નાસૈ રે મીઠી મધુરી અમૃતથી પિણ વિલણી એ છે જગ તારણ તરણી રે મી. ૨ ઘન ગરજારવ જ્યુહી ગાજે સુરનરના સંસય ભાંજે ૨ મી. પ્યાલા ભરભર ભવીયણ પીવો જિમ પ્રગટે ગ્યાનરો દીવો રે મી. ૩ કુમત કદાગ્રહ દૂર નિવારી, સાંભલજ્યો સુર નરનારી ૨ મી. કહૈ સુંદર હોવૈ વિસતારો જોજિન વાણી મનધારો રે મી. ૪ ઇતિ શ્રી શીતલનાથ જિન સ્તવને. ઢાલ ૧૧ થીં રે મેહલાં ઉપર મહ ઝરોખે વજલી હો લાલ ઝરોઝે વીજળી રે દેશી શ્રી શ્રેયાંસ જિનરાજ દેખણ મન ઉંમહ્યો હો લાલ દેખ૦ વાલેસરરો વિજોગ ન જાએ મેં સહ્યો હો લાલ ન. તિમ વિણ ખિણ જે જાય તિ કો જુગ સારખી હો. ત. મૈ કહી સાચી વાત માંણજ્યો મનરખી હો. ત. ૧ જપતો આપરો જાય જાયે દિનરાતડી હો જા કહો કુણ આગળ જાય કહું મનવાતડી હો કે માહો પૂરણ રાગ સદા તુમ ઉપર હો સક તું નિસનેહી જેમ મિલે નહી અવસરે હોમિ૨ પાસ વિહુણો રંગસુરંગો નવિ ચઢે હો. સુ તાલી એકણ હાથ કહો કિણ વિધ પડે હો. ક. પોતાવટની રીત ન કો મન તું ધરે હો. ન નાંણ મન અસવાર ઘોડો દોડી મરે હો. ઘો. ૩ ૩૬૨ ૪ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy