SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય થકી રહો અલગા, સિવનાર ભણી ક્યું વિલગા સા. મોહ વિના તું સોહૈ, પિણ સુરનરના મનમોહૈ હો સા. ૨ નવણ વિના પિણ નિરખે, સબ જુગરા મન તું પરખે હો રસના વિણ સુવિલાસ, લોકાલોકરા ભેદ પ્રકાસ હો સા૩ ઘાણ વિના ઘણઘણ નામી તું તો વાસ સુવાસ લે સાંમી હો સા. શ્રવણ વિના ઘરઘરની બૈઠો વાતાં સૂર્ણ તું જગની હો સા. ૪ વિણ વપુ રૂપ વિરાજૈ તું, તરૂણ પણો દેખી ને લાજૈ હો સા મૂરત મોહનગારી, હું વારી જાઉં વાર હજારી હો સા. ૫ મનોહર મુખનો મટકો, વલે લાખ ટકારો છે લટકો હો સા કહૈ સુંદર સુખકારી, હું જાઉં તુમ બલહારી હો સા૬ ઇતિ ચંદ્રપ્રભૂ જિન સ્તવન. ઢાલ ૯ અમલકમલ જિન ધવલ વિરાજે એ દેશી સુવિધ જિણેસર તું અલસર, પરમેસર જગપાલ દીનદયાલ કૃપાલ તું, એકતાલમૈ કરતનિહાલ. સુગ્યાની સાહિબ મેરા છે. અરે હાં સનેહી સુવિધ જિપ્સદા છે. મૅન પ્રકાસી શિવપુરવાસી અવિન્યાસી તો અંસ વંસ દીપાયો આપરો તોરી સુરનર કરે સુપ્રસંસ સુ. ૨ સા. ભવદુખ વારણ મોહ વિદાર, તારણ તરણ જિહાજ સુખ વધારણ સેવકાં, તું કોડ સુધારણ કાજ સુઇ ૩ સા. સુગ્રીવનંદન ભવિજનરંજન લંછન મકર સુહાત. પાવન કુંદન તું પ્રભુ, રાંમા માતરો જાત સુજાત. સુ૪ સા તું મેરો ઠાકુર મૈ તોરો ચાકર, મયા કરિ આતમરામ, દયા કરિ દરસણ દીજીયે, કવિ સુંદરને લિવ સ્વમ સુ. ૫ સા. | ઇતિ શ્રી સુવિધજિન સ્તવન. ઢાલ ૧૦ આસણા જોગી એ દેશી સીતલ જિનરી સીતલ વાણી, સુણો ભાવ ધરી ભવ પ્રાણી રે. - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૬૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy