SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ' ઢાલ ૬ રહો રહો રહો વાલા એ દેશી પપ્રભૂ જિન તાહરી, મહમા મેરૂ સમાન લાલ રે. આયો ચરણે આયરે કીરત સુણમૈ કાન લાલ રે ૫૦ ૧ જલધરને દાતારની, સહુ કો કરે મન આસ લાલ રે મેઘા તો ઠાલા સર ભરે દાતા ન મેલૈ નરાસ લાલ રે પ૦ ૨ મૈનિત કીધાં જે દીયે તે ન કહીયે દાતાર લાલ રે. . દતા વિણ મૈનિત દીયે મુખશું ન કહીયે નાકાર લાલ રે ૫૦ ૩ જાચક તો આવૈ ઘણા, બોલૈ જસરત વાંણ લાલ રે દાતા દોસ ન દીજીયૂ, પ્રાપ્ત કરમ પ્રમાણ લાલ રે ૫૦ ૪ મૈ તો માહરા મન થકી નીચૈ કીધો આજ લાલ રે, સુંદર વૈછિત દીજીયે બાંહિ ગ્રહ્યાંરી લાજ લાલ રે ૫૦ ૫ શ્રી પ્રદ્મપ્રભૂ જિન સ્તવન ઢાલ ૭ નીંદડલી વૈરણ હોઈ રહી એ દેશી સુપાર્શ્વ જિર્ણદસું પ્રીતડી, મૈ કીધીહો બહુ મનમૈ કોડ કે સેવા પ્રભુરી સાચવું, વલે વંદુ હો નત દો કર જોડ કૈ ૧ સુ પ્રીત સકી જુગ મેં કરે પિણ પ્રીતડી તો નહિ જાણે રીત હૈ, સુગણાંરી પ્રીત સોહામણી, નિગુણારી હો વાતાં વિપરીત કે. સુ. ૨ સસનેહીનું ગોઠડી, કરતાં રી હો ન હોવૈ મનભંગ કૈ ચોલમજીઠ તણી પર નવિ પલટે હો નિતચઢતે રંગ કે. સુ. ૩ નિગુણારી પ્રીત નરાસડી રંગમાહૈ હો જે કરે વિરંગ કે છટકે છેહ ન દાખવૈ જિમ જાયે હો જલરંગ પતંગ કે. સુ. ૪. સુગણ સનેહી સાહિંબો, આચરણે હો ઓલખીયો આજ કે અવહડ પ્રીત ચલાવયો, ઈમ સુંદર હો જી જિનરાજ કૈ સુ૫ ઇતિ સુંપારસ જિન સ્તવન ઢાલ ૮ બિંદલી રી દેશી મેં ચંદ્રપ્રભુ જિનરાયા થે અજરામર પદ પાયો હો સાહિબ સુખદાયી. નરલેપી નામ ધરાવો, વલી ત્રભૂવન નાથ કહાવો હો. સા૧ ૩૬૦ ૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy