SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ ૪ ચતુર સનેહી મોહનાં એ દેશી અભિનંદન ચંદન સમો, સીતલ જેહનો સુભાવો રે, ભવીયણ થાલ ભરી કરી મોતીડે વધાવો રે. ૧ અભિ૦ ક્રોધ ન રાખે કેહથી સમતારસનો ધારી રે. અવતારી જગઉપરે, એ પ્રભૂ પર ઉપગારી રે ૨ અભિ૦ અયોધ્યા નગરી અવતસ્યા, સંવર નૃપકુલ દીવો રે. વાણી અમૃત મુખ વરસતી, પ્યાલા ભરભર પીવો રે ૩ અભિ૦ ચરણ કમલરી ચાકરી જે કર બાલ ગોપાલો રે. કવિ સુંદર કહે ત્યાં ઘરે; હોવૈ મંગલમાલો રે. ૪ અભિ ઇતિ શ્રી અભિનંદન જિન સ્તવન ઢાલ ૫ થાં રે માથે પચરંગી પાગ સોનારો છોગલો મારુજી દેશી સુમતિ સુમતિ દાતાર જિનેસર સાંભળો સાહિબજી. એ માહરી અરદાસ મુકીનૈ આંમલો સાવ હું છું તોરો દાસ ઉદાસ ન કીજીયે સાવ ચરણ કમલરી સેવ હિવૈ મુઝ દીજીયે તા૧ મોરો મન વસીયો તુમ પાય ન જાયે વેગલો સા પરમ પુરુષ મેં જાણ પકડીઓ તુમ પલો સા. બાલક જિમ રઢ માંડ આડી કરે માતરું સારુ તિમ મેં પિણ માંડ્યો આજ કૈ હઠ જગ તાતણું તા. ૨ આસંગાઈત હુર્ત વયણે આગલા સા. મોટા નાંણે રસ ન હોવૈ આકલા સા. અવગુણ તે પિણ ગુણ કરી મનમેં લેખકૈ સા. દ્વેષ તણી ચિત વાત ન કોઈ સંભવૈ સા. ૩ કરૂણાનિધ હુર્ત કેમ કેડો કરછોડનું સાત જિગજિણ આગે જાય નહી કર જોડશું સાવ ' ભવસાયરથી સાંમસેવક ઉદ્ધારીયે સાવ સુંદરને પ્રભૂ બાંહ ગ્રહી ને તારી સા. ૪ ઇતિ શ્રી. સુમતજિન સ્તવન. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ક ૩૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy