________________
દુક૨ દોય સંજોડા નિરદલ્યા પાંચાનૈ દીધી પૂઠ ભ મોહ નરપતો માન જ મોડીયો, દુસમગ્ર હું તો ધ્રુવ ભ૰ ૩ અ મદનવિકાર મન હુંતી મારનૈ, પોહતા સિવપૂરવાસ ભ વાસ સુવાસ જગ માંહે વસતી, અઢલક પૂરે આસ ભ૦ ૪ અ ભવીનર વંદો ધરી ભાવસું, પૂજો સતર પ્રકાર ભ કવિ સુંદર કહૈ પ્રભુ સેવા કિયાં પાંમીજૈ ભવપાર ભ૰ ૫ અ ઇતિ અજિત જિન સ્તવન
Jain Education International
ઢાલ ૩ હાંરે મુરૈ ધરમ જિનંદસું લાગી પૂરણ પ્રીતજો એ દેસી હાંરે મુરૈ સંભવ જિન સું લાગી માયા જોર જો, ચરણ કમલી ચિત નિત ચાહું ચાકરી રે લો. હાંરે પિણ મોટાસું જે હોણો મન મેલાપજો તે તો રૂગમાંહે દીસૈ ખરાખરી રે લો. ૧ હાંરે પ્રભૂ વસીયા અલગા સિવપુર કૈરૈ વાસ જો, તુમ દરસણનું તરઐ મોરી આંખડી રે લો. હાંરે હું તૌ સાહિબ સ્યું તો ઉડ મિલૂં ઈણ તાલજો. પિસ મુજનૈ નવિ દીધી દૈવૈ પાંખડિ રે લો. -૨ હાંરે કોઈ સંદેસો પિણ પોહચૈ નહી જિનરાજ જો કાગલીયા મૈ મની વાતાં કિમ લખું રે લો. હાંરે મુજ મનમંદરીયે કરીયે આવી વાસ જો ભૂંડા નૈ ભલા સાંભી હૈ પારખું રે લો. ૩ હાંરે મુજ સરિખા સાહિબ હૈ લખ કૌંડ જો તિણ માંહે હું જોતાં ગુન્નતી કેતલી રે લો. હાંરે પિણ ગુરૂના તો હોવૈ સહજ ગંભીર જો. છેહ ન દાખૈ રાખૈ મનમૈ અટકલી રે લો. ૪ હાંરે પિણ દૂર થકી હી જાંણેજ્યો તુમ્હ પાસ જો દિલરંજણ દુખખંડણ દર(સ)Ø દીયૈ રે લો.. હાંરે કવિ સુંદર ઈષ્ટ ૫૨ જપૈ બે કર જોડજો, દાસ તણી અરદાસ એ સાચી કીયૈ રે લો. પ ઇતિ સંભવ જિન સ્તવનં.
૩૫૮ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org