SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિપ્રભસૂરિસુંદર)કૃત સ્તવનચોવીશી શ્રી અથ સુંદર કૃત ચોવીશી લીખ્યતે | ઢાલ રાજહંસ મોતી ચગે એ દેશી આદસર અવધારીયે, દાસ તણી અરદાસ રીષભજી. આસ નીરસ ન કીજીયે, લીજીયે જગ જસ વાસ રીષ૦ ૧ આ. મે તો તોનું માંડીઓ પૂરણ અવિહડ પ્રેમ રી. ચાહું ચરણારી ચાકરી જલધર ચાતક જેમ રી. ૨ આ. ભમર કમલ ઉપર ભમે રહું લણો દિનરાત રી. પ્રીત જિ કે નવિ પાલટે, પડિય પોલી ભાત રી. ૩ આ. મન મોહ્યો ઘણું માહરો, તો શું લાગો તાંન રી. પ્રેમનિજર ભર પેકીર્ય, દિજીર્થ વછિત દાન રી- ૪ આ. જાણીજો સેવળ જગધણી આપો અવિચલ વાસ રી તરણ તારણ પ્રભુ તારીયે દાખે સુંદર દસ રી- ૫ આ ઇતિ આદિ જિન સ્તવન ઢાલ ૨ રસીયારી અતિ જિણેસર સાહિબ ઓલવું, જિસકીયા અરીદલ જેર, ભવજન. મહાભડ આઠ નાંખ્યા ઉનમુલગ્ન, ત્રેવીસ હણીયા તેર ભ૦ ૧ અ. વૈરી અઢાર કિયા અતિ વેગલા, ઉદીયો પુન્ય અંકુર ભ. સોલાં ભણી વલિ દીધી સીખડી, ચાર કીયા ચકચૂર ભ૦ ૨ અ. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy